________________
સામાન્યનું અનુયોગિકત્વ નથી અને સમવાયેન સત્તાત્વાવચ્છિન્નપ્રતિયોગિકત્વ છે. માટે ઉભયાભાવ રહી જતાં સત્તાત્વ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક. તે જ સાધ્યતાવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ ન રહી.
जगदीशी : तथासति प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्त्यापत्तेः धूमत्वघटिततादृशोभयत्वापेक्षया प्रमेयधूमत्वघटिततादृशोभयत्वस्य गुरुतया तदवच्छिन्नप्रतियोगित्वाऽप्रसिद्धेरित्यस्वरसादाह स्वविशिष्टेति ।
પૂર્વપક્ષ : પ્રમેયધૂમવાનુ, વર્તે: માં અતિવ્યાપ્તિ ।
પ્રમેયધૂમત્વાવચ્છિશ-પ્રતિયોગિકત્વ એ ધૂમત્વાવચ્છિન્ન પ્રતિયોગિકત્વની અપેક્ષાએ ગુરૂભૂત છે માટે પ્રતિયોગિતા એ પ્રમેયધૂમત્વાવચ્છિન્ના જ ન બને. તેથી સાધ્યતાવચ્છેદક સંબંધમાં પ્રમેયધૂમત્વાવચ્છિશાભાવવદયોગોલકાનુયોગિકત્વ નથી પણ પ્રમેયધૂમત્વાવચ્છિન્ન પ્રતિયોગિકત્વ અપ્રસિદ્ધ છે એટલે લક્ષણ સમન્વય નહિ
થાય.
કાલિકસંબંધથી ગગન ક્યાંય ન રહે
કાલિકસંબંધથી ગગનાભાવ સર્વ જન્ય પદાર્થમાં રહે.
કાલિકસંબંધથી ગગનાભાવ નિત્યમાં ન રહે. (નિત્યેષુ ાનિાયોાત્) કાલિકસંબંધથી ગગનાભાવાભાવ નિત્યમાં રહે. “
આત્મત્વ આત્મામાં રહે ત્યાં કાલિકથી ગગનાભાવાભાવ સ્વરૂપથી રહે.
એક મતે – ગગન મહાકાલમાં કાલિકથી રહે છે. અન્ય મતે ગગન મહાકાલમાં કાલિકથી ન રહે.
અવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૮