________________
છે (આ પ્રમાણે આગળ મુજબ પણ ચાર્ટ સમજી લેવા)
હવે વદ્ધિમાનું ધૂમત સ્થળે પૂર્વે ગગન–ાવિશિષ્ટ ઘટાભાવ લીધો હતો. જયાં તે આજે સર્વત્ર અસંભાવ દોષ આવ્યો હતો. હવે અહીં કાલિક કે સમવાય લેવાય નહિ કેમકે છે ગગનત્વાવચ્છિન્નાભાવવતુ પર્વતમાં કાલિકેન ગગનત્વવિશિષ્ટ વહ્નિ અસંબદ્ધ નથી ન બનતો તેથી યત્ સંબંધેન અસમ્બદ્ધ કહ્યું છે તે અહીં લાગુ ન પડતાં યત્ સંબંધથી છે
કાલિક-સમવાય ન પકડાય. માં પણ સ્વરૂપ સંબંધ લેવો જોઈએ કેમકે સ્વરૂપેણ ગગનત્વવિશિષ્ટ ગગન કર ગગનાભાવવતુ પર્વતમાં અસંબદ્ધ છે જ એટલે પ્રતિયોગિતાવચ્છેદક ગગનત્વ બને છે
તભિશ સાધ્યતાવચ્છેદક બને. એટલે કે ગગનત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિતરે ગગનનિષ્ઠવિશે ધ્યતાથી સમવાયેન (સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ) -
વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિત વહ્મિનિષ્ઠવિશેષ્યતા ભિન્ન બની જાય. માટે તે જ 38 વિશેષતાનો અવચ્છેદક ધર્મ સાધતાવચ્છેદક વહ્નિત્વ બને. 2 આમ વિચ્છેદકની અપ્રસિદ્ધિનિબંધન અસંભવ દોષ હવે રહેતો નથી.
એજ રીતે સ્વરૂપેણ ધૂમ–પ્રકાર પ્રમાવિશેષ્યવાન, વહ્નઃ સ્થળે સ્વરૂપસંબંધથી છે 38 ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ વિશિષ્ટ ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્ય = ધૂમ એ લઘુભૂત ! આ નિરૂક્તધર્મ ધૂમવાવચ્છિન્નાભાવવત્ અયોગોલકમાં સંયોગેન (સાધ્યતા વચ્છેદકસંબંધ)
અસમ્બદ્ધ છે જે માટે તત્સંબંધન એટલે કે સ્વરૂપસમ્બન્ધન ધૂમન્દુત્વાવચ્છિન્ન છે
ધૂમત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિતવિશેષ્યતાથી ભિન્ન સ્વરૂપસંબંધઅવચ્છિન્ન ધૂમ–પ્રકારક- ૨૪ આ પ્રમાવિશેષ્યત્વ(=ધૂમ7)નિષ્ઠાવચ્છેદકતા નિરૂપિત વિશેષ્યતા ન બની કેમકે બેય ? આ વિશેષતા સરખા જ ધર્મથી સરખા જ સંબંધથી અવચ્છિન્ન છે. આથી બીજી આ વિશેષતાનો અવચ્છેદક ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ ધર્મ સાધ્યતાવચ્છેદક બન્યો. પણ આ - તેજ પ્રતિયોગિતાવચ્છેદક પણ બન્યો એટલે અતિવ્યાપ્તિ ન રહી. આ નાવીશ : નવૅવપિ વિશિષ્ટત્તાવાન નારિત્યાલિવિંતિવ્યાત્તિ:, છે २ तादृशद्रव्यत्वाद्यभाववति गुणादौ विशिष्टसत्त्वस्य सम्बद्धत्वात् । અને પૂર્વપક્ષ : હજુ પણ વિશિષ્ટ સત્તાવાનું, જાતેઃ ઈત્યાદિ સ્થળે અતિવ્યાપ્તિ આવશે. આ
જાત્યધિકરણગુણનિષ્ઠ દ્રવ્યત્વાભાવ. પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યતત્વ. આ દ્રવ્યત્વત્નાવચ્છિન્નાભાવવદ્ ગુણમાં વિશિષ્ટસત્તા–વિશિષ્ટ વિશિષ્ટસત્તા સામાન્ય છે આ અસંબદ્ધ છે એમ લેવાય નહિ કેમકે ત્યાં વિશિષ્ટસત્તા (શુદ્ધસત્તા સ્વરૂપ) પડેલી જ છે. .
અવચ્છેદકત્વનિરુક્તિ - ૫૦