________________
* પદવ્યાવૃત્તિ ઃ “સ્વવિશિષ્ટસંબંધિત્વ સાધ્યતાવચ્છેદકસંબંધેન લેવું. અન્યથા આ વતિમાન, ધૂમા સ્થળે અવ્યાપ્તિ. આ ઘટત્વાદિથી વિશિષ્ટ ઘટાદિ, તેનો કાલિકથી સંબંધી પર્વત, તેમાં સંયોગથી દૂર આ ઘટાદિ-અભાવ, તે અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક તો ધૂમવનિષ્ઠાભાવપ્રતિ
યોગિતાવચ્છેદક ઘટતાદિ બધા જ બને છે. એટલે કે કોઈ પણ ઘટતાદિ ધર્મો છે 8 તાદશપ્રતિયોગિતાના અનવચ્છેદક ન બને. આમ નિરુક્ત અવચ્છેદક જ અપ્રસિદ્ધ થઈ છે S9 જાય. આ પણ હવે સ્વવિશિષ્ટસંબંધિત્વ એ સાધ્યતાવચ્છેદક સંબંધથી લેવાનું છે, એટલે કોઈ તે વાંધો નહિ આવે. તે આ પ્રમાણે – ઘટત્વવિશિષ્ટઘટાદિ, તેના સાધ્યતાઅવચ્છેદક છે
સંયોગ સંબંધથી સંબંધી પર્વત ન બને, પરંતુ ભૂતલાદિ બને. તેમાં સંયોગથી ઘટાભાવ છે એ ન મળે. ત્યાં પટાભાવ મળે. એની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત બને. એટલે જ Sછે એ પારિભાષિક અવચ્છેદક બને. से जागदीशी : अभावश्चात्र प्रतियोगिव्यधिकरणो बोध्यः । तेन घटत्वाद्यवच्छेदक४. मात्रस्यैव स्वविशिष्टसम्बन्धिनिष्ठसंयोगसम्बन्धावच्छिन्नाभावप्रतियोगितावच्छेदकत्वात् । 1 पारिभाषिकावच्छेदकाऽप्रसिद्ध्या वह्निमान् धूमादित्यादौ नाव्याप्तिः ।
અભાવ પ્રતિયોગી વ્યધિકરણઃ પહેલાં જ આપણે કહી ગયા કે સ્વવિશિષ્ટ સમ્બન્વિનિષ્ઠ જે અભાવ લેવાનો છે તે પ્રતિયોગી વ્યધિકરણ લેવો. જેથી ઘટ કી ૪ સંબંધિભૂતલમાં અન્યાવચ્છેદન ઘટાભાવ ન લઈ શકાય. Sી અન્યથા, વતિમાનું ધૂમાત સ્થળે ધૂમવન્નિષ્ઠાભાવની પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ, જ છે એ ઘટત્વવિશિષ્ટ ઘટના સંયોગેન સંબંધી ભૂતલમાં સંયોગમ્ય વ્યાપ્યવૃત્તિત્વાત સંયોગાવચ્છિન્ન ઘટાભાવ પણ મળે જેનો પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ જ બની જાય. આ
આ રીતે પારિભાષિકાવચ્છેદકની જ અપ્રસિદ્ધિ થવા પર અવ્યાપ્તિ આવે. Sજ પ્રતિયોગી વ્યધિકરણ અભાવ કહેવાથી હવે ભૂતલમાં આ રીતે સંયોગાવચ્છિન્ન : આ ઘટાભાવ ન લેવાય. પટાભાવાદિ લેતાં લક્ષણસમન્વય થઈ જાય. १२ जागदीशी : प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकविशिष्टप्रति
योग्यसम्बन्धित्वं स्वविशिष्टसम्बन्धिनो विशेषणं देयमिति तु फलितार्थः । तेनाभावमात्रस्यैव यथाकथञ्चित्कालिकादिसम्बन्धेन प्रतियोगिनः सम्बन्धिनि ।
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૦ હજાર) .