________________
• स्वसमानवृत्तिकमित्यर्थः । वह्नित्वस्य प्रत्येकवह्नौ पर्याप्तत्वाद्यावत्त्वादेश्चातथात्वादिति ભાવ: I]
ઉત્તરપક્ષ : નહિ, ‘અયં વહ્નિઃ' સ્થળે ઇદન્ત્યાવચ્છેદેન વહ્નિત્વની જ પર્યાપ્તિ છે. પણ ઇદન્ત્યાવચ્છેદેન દ્વિત્વની પર્યાપ્તિ નથી. (તેમ થાત તો ‘અયં દ્રૌ’ વ્યવહાર થઈ જાત) માટે એવા અનુભવથી જ સિદ્ધ થાય છે કે ઇદન્ત્યાવચ્છેદેન વહ્નિત્વની પર્યાપ્તિ માનવી જ જોઈએ. (કૌંસગત પંક્તિઓ કેટલાક મુદ્રિત પુસ્તકમાં અધિક જોવા મળે છે.)
जगदीशी : व्यासज्यवृत्तित्वतदन्यत्वान्यतररूपेणैव स्वसमानवृत्तिकत्वोक्त्यापि . वह्नित्वादिवारणसम्भवे स्वपर्याप्तीत्यादिपर्यन्तानुधावनस्य प्रयोजनमाह त्रित्वादिकमिति ।
વ્યાસજયવૃત્તિ કે અવ્યાસજયવૃત્તિ રૂપથી જે સમાનવૃત્તિક હોય તેવા પ્રતિયોગિતાવચ્છેદકનું અનતિરિક્તવૃત્તિત્વ રૂપ જે બને તે અવચ્છેદક બને એટલું જ કહેવાથી વહ્નિત્વની અવચ્છેદકત્વાપત્તિ દૂર થઈ જાય છે. ઉભયત્વ કે યાવત્ત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક છે. સ્વ=વહ્નિત્વ. હવે વહ્નિત્વની સમાનવૃત્તિક ઉભયત્વ બે માંથી કોઈ પણ રૂપેણ બનતું નથી. કેમકે વહ્નિત્વ એ અવ્યાસયવૃત્તિ ધર્મ છે. ઉભયત્વ કે યાવત્ત્વ એ વ્યાસજ્યવૃત્તિ ધર્મ છે એટલે વહ્નિત્વનું સમાનવૃત્તિક ઉભયત્વ બની શકતું જ નથી. અને તેથી સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદકનું અનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ ન બનતાં વસ્તિત્વ અવચ્છેદક બની શકતું નથી. આમ ઉક્ત રીતે જ વહ્નિત્વની અવચ્છેદકત્વાપત્તિ દૂર થઈ જાય છે પછી શા માટે સ્વસમાનવૃત્તિકનો પરિષ્કાર કરતા
જ ગયા.
दीधिति : त्रित्वादिकमपि न द्वित्वादिसमानवृत्तिकमिति द्वित्वादिना साध्यतायां नाव्याप्तिः ।
जगदीशी : तथा च धूमवन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य वह्निधूमघटत्रितयत्वस्य व्यासज्यवृत्तितया स्वसमानवृत्तिकस्य तस्यैवानतिरिक्तवृत्तित्वं वह्निधूमोभयत्वस्यापीति ताद्रूप्येण स्वसमानवृत्तिकत्वोक्तौ वह्निधूमोभयवान् धूमादित्यादावेव - व्याप्तिलक्षणाऽव्याप्तिः स्यादिति भावः ।
ઉત્તરપક્ષ : હા, બીજે બધે તો તેમ કરવાથી આપત્તિ ન આવે. પણ વ્યાસજ્યવૃત્તિ અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૩૨