________________
- हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यदन्यूनवृत्ति तत्त्वमर्थो वाच्यः ।
વસ્તુતસ્તુ : સમવાયેન પ્રમેયવાન, ભાવત્વાત્ સ્થળે અતિવ્યાપ્તિ દૂર કરવા - પ્રતિયોગિતા-વચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદક · અન્યનવૃત્તિત્વ રૂપ અવચ્છેદક (પારિભાષિક અવચ્છેદક) લેવું જોઈએ. તેમ થતાં જ પ્રમેયત્વનું વ્યાપક પ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વ છે માટે તે પ્રમેયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને. તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન આવે.
जगदीशी : तत्राऽन्यूनवृत्तित्वं न प्रतियोगितावच्छेदकताघटकसम्बन्धेन वाच्यम् । . वह्निधूमोभयवान् वह्नेरित्यादावतिव्याप्तेः हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं • यद्वह्निधूमोभयत्वं तस्य तादृशपर्याप्त्यधिकरणं यद्वह्निधूमोभयं तत्प्रत्येकनिष्ठस्य 'पर्याप्तिसम्बन्धावच्छिन्नाभावस्य प्रतियोगित्वेन वह्निधूमोभयत्वादिकं प्रति
"
न्यूनवृत्तित्वात्,
હવે અહીં અન્યૂનવૃત્તિત્વ = વ્યાપકત્વ એ પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી કહી શકાય નહિ તેમ જો કહીએ તો વહ્નિધૂમોભયવાન, વર્તે સ્થળે અતિવ્યાપ્તિ આવે.
વહિધૂમોભયાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક વહ્નિધૂમોભયત્વ. એનું પર્યાપ્તિ સંબંધથી (પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધથી) વહ્નિધૂમોભય અધિકરણ બને. એમાં પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં વહ્રિધૂમોભયત્વાભાવ તો મળે જ એટલે વહ્નિધૂમોભયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બનતાં વ્યાપક ન બને. અન્યાભાવ લેતાં અતિવ્યાપ્તિ આવે.
જો ત્યાં વહ્નિધૂમોભયત્વ વ્યાપક બનતે તો તો વધૂિમોભયત્વ ધર્મનું વ્યાપક બનતે એટલે તે વહ્નિધૂમોભયત્વ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન આવતું. પણ હવે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદક સંબંધને વ્યાપકતાવચ્છેદક સંબંધ લીધો એટલે સ્વાધિકરણનૃત્યભાવીયપ્રતિયોગિતાનવચ્છેદકત્વ વ્યાપકત્વ (સ્વ=વ્યાપ્ય=વહ્નિધૂમોભયત્વ) લક્ષણાનુસાર વહ્નિધૂમોભયત્વ વ્યાપક ન બન્યું.
जागदीशी : किन्तु स्वावच्छिन्नप्रतियोगित्व-सम्बन्धेनैव तथात्वं वाच्यम्, હવે આ આપત્તિ દૂર કરવા કહે છે કે વ્યાપકતા સ્વાવચ્છિન્નપ્રતિયોગિત્વ સંબંધથી
અવચ્છેદકત્વનિરુક્તિ ૦૪૦