________________
આ ઘટત્વ અસંબદ્ધ છે જ એટલે પ્રતિયોગિતાવચ્છેદક ઘટતત્વ તેજ સાધ્યતાવચ્છેદક બનતા જ અવ્યાપ્તિ.
હવે સાધ્યતાવચ્છેદકસમવાયસંબંધેન પટવાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ ઘટ જ છે પણ બની જાય. તેમાં ઘટતત્વવિશિષ્ટ ઘટવ અસંબદ્ધ નથી માટે ઘટતૃત્વ આ પ્રતિયોગિતાવચ્છેદક ન બને. અવ્યાપ્તિ ન આવે. પર સંબંધ સામાન્ય કહેવા પર કોઈ અનુગત સંબંધ ન પકડાય. તેથી કાલિકાસંબંધન છે Bર એમ કહ્યું.
નિષ્કર્ષ : હેતુમન્નિષ્ઠાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન - સાધ્યતાવચ્છેદક - સંબંધાવચ્છિન્ન – પ્રતિયોગિતાકાભાવવદસબુદ્ધસ્વવિશિષ્ટસામાન્યકત્વ અવચ્છેદકત્વમ્ રે
जागदीशी : पर्वतादेरुत्पत्तिकालावच्छेदेन संयोगसम्बन्धावच्छिन्नधूमाभाववत्त्वात्, तत्र च धूमत्वविशिष्टस्य सम्बद्धत्वात्तदसम्बद्धस्वविशिष्टसामान्य गगनत्वादिकमुपादाय धूमवान् वढेरित्यादावतिव्याप्तिरतः प्रतियोगिव्यधिकरणत्वेन । X तदवच्छिन्नाभावो विशेष्यः। 38 અભાવ પ્રતિયોગીવ્યધિકરણ લેવો. અન્યથા : ધૂમવાનું, વહ્ય સ્થળે અતિવ્યાપ્તિ છે પર આવે. છે તે આ પ્રમાણે સંયોગાવચ્છિન્ન ધૂમતાવચ્છિન્નાભાવવત્ ઉત્પત્તિકાલાવચ્છેદન પર્વત છે જ બની જાય. એમાં ધૂમતવિશિષ્ટ ધૂમસામાન્ય સંબદ્ધ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ છે Bર ન બનતાં અતિવ્યાપ્તિ. છે અહીં ધૂમાધિકરણ પર્વતમાં ધૂમાભાવ લીધો, માટે પ્રતિયોગી સમાનાધિકરણ છે અભાવ લેવાથી અતિવ્યાપ્તિ આવી.
હવે પ્રતિયોગી વ્યધિકરણ ધૂમતાવચ્છિન્નાભાવવધૂ, અયોગોલક જ લેવાય કારણ છે છે કે તેમાં કોઈપણ કાલે ધૂમ નથી. તેમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમસામાન્ય અસંબદ્ધ છે જ, એટલે આ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક ધૂમત્વ બનતાં અતિવ્યાપ્તિ ન આવી.
નિષ્કર્ષ : હેતુ શિષ્ટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નસાધ્યતા વચ્છેદક છે SY સમ્બન્ધાવચ્છિન્ન-પ્રતિયોગિતાક-પ્રતિયોગી વ્યધિકરણાભાવવધસમ્બદ્ધસ્વવિશિષ્ટ છે તે સામાન્યકત્વમ્ અવચ્છેદકત્વમ્ |
जागदीशी : प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नाऽ-१२
Seader
અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૦ ટamanand