________________
B सम्बन्धी तदवच्छिन्नाभाववान् ग्राह्य इति तु पर्यवसितार्थः ।
तेन संयोगसम्बन्धावच्छिन्नधूमाभावस्य धूमवत्पर्वतादौ समवायादिसम्बन्धेन में YX प्रतियोगिव्यधिकरणत्वेऽपि धूमत्वस्य नावच्छेदकत्वहानिः । $ક અધિકરણ એ પ્રતિયોગિતાવચ્છેદક સંબંધથી પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન કર S{ પ્રતિયોગીનું અસંબંધી જોઈએ.
અહીં પ્રતિયોગિતાનો અવચ્છેદક સંબંધ એ સાધ્યતાવચ્છેદક સંબંધ આપણે કહ્યો છે છે. હવે તે ખ્યાલમાં જ રાખી લઈએ એટલે હવે પ્રતિયોગિતાવચ્છેદકસમ્બન્ધન છે 8 પ્રતિયોગિતા અવચ્છેદક કહીશું અને પ્રતિયોગી વ્યધિકરણાભાવવત્ અધિકરણ જે બને ? છે તે પ્રતિયોગીનું અસંબંધી જ હોય અર્થાત્ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાભાવવત્ નું જે
અધિકરણ હોય તે પ્રતિયોગીનું અસંબંધી જ હોય તો જ તે અધિકરણમાં રહેલો છે છે પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાભાવ એ પ્રતિયોગીવ્યધિકરણ બને.
એટલે ટૂંકમાં એ નિષ્કર્ષ મૂકીએ તો આમ કહેવાય.
પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન (પ્રતિયોગી)નું છે. અસંબંધી જે પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાભાવવાનું હોય. તેવા અધિકરણમાં અસંબદ્ધ છે જ જે યુદ્ધર્મવિશિષ્ટ સામાન્ય, ધર્મ અવચ્છેદક બને.
પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નનું અસંબંધિ કહ્યું છે. 3 છે જો પ્રતિયોગિતાવચ્છેદક (સાધ્યતાવચ્છેદક) સંબંધથી ન કહે તો ધૂમવાનું, વહે છે ૨૪ સ્થળે અતિવ્યાપ્તિ. આ સમવાયેન ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ પર્વતમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ ન જ Bર મળતાં ધૂમત્વ અવચ્છેદક ન બનત. છે પણ હવે સંયોગેન ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલકમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ ઈ અસંબદ્ધ છે જ એટલે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં જ અતિવ્યાપ્તિ ન રહી.
जागदीशी : न वा द्रव्यं घटत्वादित्यादौ हेतुमनिष्ठाभावप्रतियोगितावच्छेदकं ये यघटभिन्नद्रव्यत्वत्वं प्रतियोग्यनधिकरणे तदवच्छिन्नाभाववति गुणादौ से द्रव्यत्वत्वविशिष्टस्याऽसत्त्वेऽपि अव्याप्तिः । ૪ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નનું અસંબંધિ ન કહે તો દ્રવ્ય, ઘટતા સ્થળે અવ્યાપ્તિ છે
અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૦ ટકા