Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 47
________________ છે ત્યાં વહ્નિત્વ અવૃત્તિ જ છે. માટે તે પ્રતિયોગિતા અવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ છે પર આવે. આ આપત્તિ દૂર કરવા “સ્વસમાનવૃત્તિકત્વ' પદનો નિવેશ કર્યો છે. २ जागदीशी : तत्तुच्छम् । हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यद्धृमत्वं से र तदभाववति पर्याप्तिसम्बन्धेन वह्निधूमोभयत्वस्यावृत्तित्वादेव ताप्येण साध्यतायां । 3 वह्निहेतावतिव्याप्त्यभावाद् भेदकूटनिवेशस्य व्यर्थतापातादिति । આની સામે જગદીશ કહે છે કે આ તો બરોબર નથી. વદ્વિધૂમોભયવાન, વલ્લે 38 જે સ્થળે અતિવ્યાપ્તિ આવી એટલે ભેદકૂટ લીધો. પછી વદ્વિધૂમોભયવાન, ધૂમા સ્થળે જ છે અવ્યાપ્તિ આવી એટલે “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ આવશ્યક કહ્યો. અમે કહીશું કે જે વદ્વિધૂમોભયવાન વહ્નઃ સ્થળે અતિવ્યાપ્તિ જ નથી પછી આગળ ભેદકૂટાદિ લઈને જ BY “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશની સાર્થકતા કેમ અપાય ? જુઓ પ્રતિયોગિતાવચ્છેદક છે 8 વદ્વિધૂમોભયત્વ, તેમાં પર્યાત્યા અભાવવાળો એકલો વહ્નિ કે ધૂમ બને નહિ કેમકે પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં ઉભયત્વ રહીને જ ઉભયમાં રહે. એટલે તમે જે આ વદ્વિધૂમોભયતાભાવવાળો એકલો વહ્નિ બનાવી, તેમાં વદ્વિધૂમોભયત્વની વૃત્તિ જ છે Sી સિદ્ધ કરી એટલે તે અવચ્છેદક ન બન્યો પણ એ ઠીક નથી. વદ્વિધૂમોભયત્વ એકલા જ ૪ વહ્નિ કે એકલા ધૂમમાં રહે જ છે. વદ્વિધૂમોભયત્વનો અભાવ પટાદિમાં જ મળે ત્યાં છેવદ્વિધૂમોભયત્વની અવૃત્તિ છે જ, તેથી તે અવચ્છેદક બની જાય, એ જ સાધ્યતાવચ્છેદક જ છે એટલે અતિવ્યાપ્તિ દોષ જ નથી. પછી ભેદકૂટનો નિવેશ વ્યર્થ જ છે અને તેથી જ K{ તે રીતે સ્વસમાનવૃત્તિક–નિવેશને સાર્થક કરી શકાતો નથી. स जागदीशी : केचित्तु तार्णातार्णोभयं नास्तीति प्रतीतौ प्रतियोगितावच्छेदकतानिर्वाहकः समवाय एव सम्बन्धो भासते न तु पर्याप्तिः । दण्डिपुरुषत्वाश्रयस्य सत्वेऽपि तदवच्छिन्नाभाववत्तादृशोभयत्वाश्रयस्य तार्णमात्रस्य सत्वेऽपि तादृशोभयत्वावच्छिन्नाभावो न विरुद्धः, तदवच्छिन्नाधिकरणतया सार्धमेव तस्य । १ विरोधात् । एवं च यथाश्रुतमेव सम्यगित्याहुः છે કે ચિત્ત : વદ્વિમાન, ધૂમત સ્થળે તાણતાર્યોભયાભાવીય પ્રતિયોગિતાનો એ Sછે અવચ્છેદક સંબંધ સમવાય જ છે. અર્થાતુ પર્યાપ્તિ સંબંધ નથી કેમકે પર્યાપ્તિસંબંધથી જ પર પ્રત્યેકમાં ઉભયત્વ રહી શકે નહિ. સમવાયસંબંધથી પ્રત્યેકમાં ઉભયત્વ રહી જાય છે. તે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૮ ૯N

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146