________________
નિબંધક છે.
આજ અમે તો કહીશું કે તે ઘટમાં ઘટદ્વયત્વવચ્છેદન ગૃહવૃત્તિતા નથી માટે “અત્ર ને જ જે ઘટી' એવી જ બુદ્ધિ ત્યાં પ્રમાત્મક થાય. 4 जागदीशी : घटपटयोर्न घटत्वमित्यादिप्रतीतेः प्रमात्वानुरोधेन व्यासज्य
वृत्तिधर्मावच्छिन्नाधिकरणताकस्य प्रतियोगिमत्यपि तदभावस्य सर्वसम्मतत्वात् । આ પ્રશ્ન ઃ જે ઘટમાં ગૃહવૃત્તિતાનું જ્ઞાન છે તેમાં જ વૃત્તિત્વાભાવનું જ્ઞાન શી રીતે જ
સંભવે ? કેમકે અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન એ પ્રતિબંધક છે. જે ઉત્તર ઃ “ઘટપટયો ન ઘટતં’ સ્થળે તેમજ કરો છો કે બીજું કાંઈ? ઘટપટોભાયમાં જ આ ઘટત્વ નથી. આ પ્રમાત્મક પ્રતીતિ છે. દ્વિત્નાવચ્છિન્ન ઘટપટોભયનિષ્ઠ અધિકરણતા ?
નિરૂપક જે ઘટતાભાવ એનો પ્રતિયોગી ઘટત્વવતુ ઘટ છે એવું જ્ઞાન હોવા છતાં તે આ ઘટપટોભયમાં ઘટત્વાભાવનું જ્ઞાન થાય જ છે. આમ અહીં જેમ પ્રતિયોગીનું જ્ઞાન છે જ હોવા છતાં ઉભયત્વવચ્છેદન પ્રતિયોગ્યભાવનું જ્ઞાન થાય છે તેમ ગૃહવૃત્તિતાનું ઘટમાં છે આ જ્ઞાન છતાં ઘટદ્વયતાવચ્છેદન વૃત્તિવાભાવનું જ્ઞાન થાય એમાં કોઈ નવાઈ નથી. આ
जागदीशी : न च घटत्वादौ घटपटोभयवृत्तित्वाभाव एवोक्तप्रतीतिविषयः । । र सामान्यघटयोर्न समवायेन घटत्वमित्यादौ सामान्यघटोभयसमवेतत्वाप्रसिद्ध्या १५ 3 तदभावस्य भानासम्भवादिति संप्रदायविदः।
પ્રશ્ન : ઘટપટોભનિરૂપિત વૃત્તિતાનો ઘટત્વમાં અભાવ છે એજ “ઘટપટયોઃ ન આ ઘટવં' એવી પ્રતીતિનો વિષય છે એમ અમે કહીશું. આમ હવે અહીં ઘટપટમાં છે. ઘટત્વની વૃત્તિતા છે ત્યાં જ વૃત્તિવાભાવનું જ્ઞાન થવાનું નથી અને તેથી પૂર્વસ્થળે પણ છે ઈ તમે ઘટદ્વયતાવચ્છેદન વૃત્તિવાભાવનું જ્ઞાન ઘટમાં પ્રમાત્મક કહી શકતા નથી. છે ઉત્તર ઃ નહિ, જો તેમ કહો તો તો જાતિ-ઘટ ઉભયમાં સમવાયેન ઘટત્વ નથી એ જ
પ્રતીતિનો વિષય તમે તો કહેશો કે જાતિ-ઘટત્વનિરૂપિતસમવાયેન વૃત્તિત્વાભાવનું છે આ ઘટત્વમાં અવગાહન થાય છે. આતો બરોબર નથી જ. કેમકે ઘટત્વમાં સમવાયેન છે. કે વૃત્તિતા જ અપ્રસિદ્ધ છે. માટે અમે કહ્યું તે બધું યથાર્થ છે. Sછે આ પ્રમાણે સમ્પ્રદાયમતવાળાએ યદ્યપિ કરીને “સ્વસમાનવૃત્તિકત્વ નિવેશની
વ્યર્થતા મૂકીને પછી તથાપિ કરીને “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશની સાર્થકતા બતાવી. Sી ત્યારબાદ એમાં પ્રસ્તુત ચર્ચા નીકળી પડી.
जागदीशी : परे तु तदनतिरिक्तवृत्तित्वमत्र न तदभाववदवृत्तित्वम्, तथासति ५ જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૬