Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ભાવ ક્ષપણા કહે છે. • • નિયુક્તિ : ૧૧ + વિવેચન -
આઠ પ્રકારે કરાય તે જ્ઞાનાવરણાદિ કર્મ, તેની રજ - જીવના શુદ્ધ સ્વરૂપને અન્યથાપણે કરવાથી રજ છે. - x- આ ઉપમા છે અથવા “કમરજ' એ સમસ્ત પદ , તે કર્મો અનેક ભવના ઉપાત્તત્વથી જૂનાં છે, જે કારણે પ્રાણી ભાવ અધ્યયન- ચિંતનાદિ શુભ વ્યાપારોથી ખપાવે છે, તેથી જ આ ભાવરૂપત્વથી ક્ષપણાના હેતુત્વથી ક્ષપણા એમ કહેવાય છે. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે - એ રીતે ઉક્ત પર્યાય અભિધેય ભાવાધ્યયનથી શિષ્ય - પ્રશિષ્ય પરંપરા - રૂપ પ્રાપ્ત કરવી જોઈએ. અથવા આનુપૂર્વીથી સંવેદન વિષયતાને પામવી જોઈએ.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની વ્યાખ્યા કરી. હવે શ્રુત અને સ્કંધનો નિક્ષેપ પ્રત્યેક અધ્યયનમાં નામાદિ અધિકાર કહેવાનો અવસર છે. તેથી તેને કહેવાને પ્રતિજ્ઞા કહે છે
• લિક્તિ - ૧૨ + વિવેચન -
શ્રત અને સ્કંધમાં નિક્ષેપ ચાર પ્રકારે છે. તેથી તેની પ્રજ્ઞાપના કરીને નામાદિ અધિકાર અને અધ્યયનો હું કહીશ. આ શ્રુતસ્કંધનો નિક્ષેપ બીજે સ્થાને વિસ્તારથી કહેલ છે, તેથી પ્રસ્તાવ જણાવવાને માટે જ શ્રત અને સ્કંધમાં નિક્ષેપ કહેવો તેમ નિયંતિકારે કહેલ છે, પણ તેની પ્રરૂપણા કરશે નહીં. સ્થાન શૂન્યાર્થે કંઈક કહે છે - તેમાં નામ અને સ્થાપના રૂપ “મૃત' ગૌણ છે. દ્રવ્ય શ્રુત બે ભેદે - આગમથી અને નોઆગમથી. તેમાં જેણે “મૃત” એવું પદ શિક્ષિતાદિ ગુણયુક્તને જાણેલ છે, પણ તેમાં ઉપયોગ નથી, તે આગમથી દ્રવ્યશ્રુત, નોઆગમથી શ્રુતપદાર્થડ-શરીરનો ભૂત કે ભાવિ પર્યાય. તદુવ્યતિરિક્ત તે પુસ્તક આદિમાં રહેલ કે જણાવાયેલ, ભાવકૃતના હેતુથી દ્રવ્યઋત. ભાવકૃત પણ આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે. આગમથી તેનો જ્ઞાતા અને ઉપયુક્ત હોય, નોઆગમથી આ પ્રસ્તુત અધ્યયન છે.
સ્કંધ પણ નામ અને સ્થાપનારૂપ પ્રસિદ્ધ છે. દ્રવ્યસ્કંધ આગમથી. તેનો જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર તવ્યતિરિક્ત દ્રુમખંધાદિ છે. ભાવ રૂંધ આગમથી તેનો જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોવો. નોઆગમથી આ અધ્યયન સમૂહ હવે નામો કહે છે.
• નિર્ણજિ • ૧૩ થી ૧૭ વિવેચન :
(૧)વિનયશ્રુત,(૨) પરીષહ,(૩) ચાતુરંગીય, (૪) અસંસ્કૃત,(૫) અકામમરણ, (૬) નિર્ગસ્થત્વ, (૭) ઉરભ્ર, (૮) કાપિલિય, (૯) નમિપ્રવજ્યા, (૧૦) ધ્રુમપત્રક, (૧૧) બહુશ્રુતપૂજા, (૧૨) હરિકેશ, (૧૩) ચિત્ર સંભૂતિ, (૧૫) ઇષકારિય, (૧૬)સંભિક્ષ, (૧૭)સમાધિસ્તાન,(૧૮)પાપશ્રમણિય,(૧૯)સંયતીય (૧૯)મૃગચર્યા, (૨૦) નિર્ચન્દી, (૨૧) સમુદ્રપાલિત, (૨૨) રથનેમી, (૨૩) કેશીગૌતમિય, (૨૪) સમિતિ, (૨૫) યજ્ઞયિક, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકિય, (૨૮) મોક્ષગતિ, (૨૯) અપ્રમાદ, (૩૦) તપ, (૩૧) ચારિત્ર, (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ, (૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org