Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 196
________________ અધ્ય. ૫ ભૂમિકા ૧૯૫ મરણથી પાંચમું. પંડિત મરણનો કે યથોક્ત ભક્તપરિજ્ઞાનાદિનો વિશુદ્ધ સંયમત્વથી આનો અભાવ જ છે. (શંકા) વિરતને બંને અવસ્થામાં પણ તભવમરણ પ્રક્ષેપમાં છઠ્ઠા મરણનો સંભવ કેમ નથી? (સમાધાન) વિરતનો દેવોમાં જ ઉત્પાદું થાય. ત્યાં જ ઉત્પત્તિના અભાવથી તેનો તભવ મરણનો સંભવ નથી. એક સમયે કેટલા મરે તે દ્વાર કહ્યું. હવે “તિકૃત્વ એક એક એકમાં મરે? તે દ્વાર કહે છે - • નિક્તિ - ૨૩૦ + વિવેચન સંખ્યાના, અસંખ્યા - અવિધમાન સંખ્યા, અનંત - અપર્યવસિત, એ પ્રકમ છે. ક્રમ - પરિપાટી, તુ શબ્દ કાય સ્થિતિના અલ્પબદુત્વ અપેક્ષાથી આ જાણવું, તેનો વિશેષ ધોતક છે. એક એક બાલમરણ આદિ અપ્રશસ્તનું નિરૂપણ કરતાં. તેમાં સામાન્યથી પંચેન્દ્રિય અવિરત અને દેશવિરત સંખ્યાના છે. બાકીના પૃથ્વીકાયથી ચઉરિન્દ્રિય સુધીના અસંખ્યાતા છે, વનસ્પતિકાયો અનંતા છે. આ જ કાયસ્થિતિની અપેક્ષાથી યથાક્રમે બહુ-બહુતર-બહુતમ સ્થિતિના ભાગી છે. પ્રશસ્તમાં કેટલી વાર મરે છે? સાત કે આઠ પરિમાણમાં, આ કોણ? સાતત્યથી તે મરણનું થવું છે. તેનો અર્થ આ છે - સાત કે આઠ વાર મરે છે. ક્યાં? સર્વવિરતિ સંબંધી પંડિતમરણમાં. અહીં ચારિત્રની નિરંતર અવાતિ અસંભવ છે. x-x- ચાખ્યાત ચારિત્રવાળાને સમ્રમ્પન્ન કેવળ જ્ઞાનમાં એક જ વખત મરણ થાય. હવે એકૈક મરણમાં “કસિભાગ' મરે છે, તે દ્વાર કહે છે - પૂર્વોક્તરૂપ મરણના અનંતભાગો એક - એક મરે છે. શું બધામાં પણ મરે? ના, આવી ચિમરણમાં જ મરે. તેને છોડીને. અહીં આ ભાવના છે- શેષ મરણના સ્વામી જ સર્વજીવની અપેક્ષાથી અનંત ભાગ જ છે. તેમાં અનંતમાં ભાગ કરે છે, એમ કહે છે. આવી ચિમરણના સ્વામી સિદ્ધિથી રહિત બધાં જ જીવો છે, તે અનંતા છે, એમ કરીને અનંત ભાગ હીન બધાં જીવો મરે છે, એ પ્રમાણે કહે છે.. આ પ્રમાણે એકેકમાં કેટલાયે ભાગે મરે છે, તે દ્વાર કહ્યું હવે અનુસમય દ્વાર કહે છે - અનુસમય એટલે સતત. તેમાં પહેલું આવીચિમરણ જાણવું. કેમકે આયુ હોય ત્યાં સુધી તેનું પ્રતિપાદન છે. બાકીના મરણોમાં તો આયુષ્યના અંત્ય સમયે જ એકત્ર ભાવથી અન સમયતા કહી નથી, કેમકે તેમાં બહુ સમયતા છે. વૃદ્ધ વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે - પહેલું મરણ આયુષ્ય સુધી ધારણ કરે છે. બાકીના મરણે જ્યારે મરે છે, ત્યારે એક સમય જ હોય છે. - x- તેમાં પાદપોપગમન શબ્દથી નિશ્રેષ્ઠતાના જ અભિધાનથી, મરણનો ત્યારે આયુની ત્રુટિના સમયે જ સદ્ભાવ હોય છે. અનુસમય દ્વાર કહ્યું હવે સાંતરદ્વાર કહે છે - તેમાં પહેલા અને છેલ્લામાં અંતર • વ્યવધાન વિધમાન નથી, કેમકે પહેલાં આવીચિ મરણનો સદા-નિત્ય સંભવ છે, છેલ્લા મરણમાં ભવની અપેક્ષાથી કેવલિ મરણમાં પુનર્મરણનો અભાવ છે. બાકીનામાં શું? તે કહે છે Jain Education International ional For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226