Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 224
________________ ૬/૧૭૮ ૨૨૩ વગેરે ગુણો જેને વિધમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાત્ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય. દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશેષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાયલ. કેટલાંક કહે છે - એ પ્રમાણે આ પુરિષાદાનીય પાર્શ્વ અરહંત ભગવંતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન્ મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવર્તીપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય. પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. - - X* X - X મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ 0 * x*X* x* x* મેં ભાગ Jain Education International 39 - yef 4 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226