________________
અધ્ય. ૫ ભૂમિકા
૧૯૫ મરણથી પાંચમું. પંડિત મરણનો કે યથોક્ત ભક્તપરિજ્ઞાનાદિનો વિશુદ્ધ સંયમત્વથી આનો અભાવ જ છે.
(શંકા) વિરતને બંને અવસ્થામાં પણ તભવમરણ પ્રક્ષેપમાં છઠ્ઠા મરણનો સંભવ કેમ નથી? (સમાધાન) વિરતનો દેવોમાં જ ઉત્પાદું થાય. ત્યાં જ ઉત્પત્તિના અભાવથી તેનો તભવ મરણનો સંભવ નથી. એક સમયે કેટલા મરે તે દ્વાર કહ્યું.
હવે “તિકૃત્વ એક એક એકમાં મરે? તે દ્વાર કહે છે - • નિક્તિ - ૨૩૦ + વિવેચન
સંખ્યાના, અસંખ્યા - અવિધમાન સંખ્યા, અનંત - અપર્યવસિત, એ પ્રકમ છે. ક્રમ - પરિપાટી, તુ શબ્દ કાય સ્થિતિના અલ્પબદુત્વ અપેક્ષાથી આ જાણવું, તેનો વિશેષ ધોતક છે. એક એક બાલમરણ આદિ અપ્રશસ્તનું નિરૂપણ કરતાં. તેમાં સામાન્યથી પંચેન્દ્રિય અવિરત અને દેશવિરત સંખ્યાના છે. બાકીના પૃથ્વીકાયથી ચઉરિન્દ્રિય સુધીના અસંખ્યાતા છે, વનસ્પતિકાયો અનંતા છે. આ જ કાયસ્થિતિની અપેક્ષાથી યથાક્રમે બહુ-બહુતર-બહુતમ સ્થિતિના ભાગી છે.
પ્રશસ્તમાં કેટલી વાર મરે છે? સાત કે આઠ પરિમાણમાં, આ કોણ? સાતત્યથી તે મરણનું થવું છે. તેનો અર્થ આ છે - સાત કે આઠ વાર મરે છે. ક્યાં? સર્વવિરતિ સંબંધી પંડિતમરણમાં. અહીં ચારિત્રની નિરંતર અવાતિ અસંભવ છે. x-x- ચાખ્યાત ચારિત્રવાળાને સમ્રમ્પન્ન કેવળ જ્ઞાનમાં એક જ વખત મરણ થાય.
હવે એકૈક મરણમાં “કસિભાગ' મરે છે, તે દ્વાર કહે છે -
પૂર્વોક્તરૂપ મરણના અનંતભાગો એક - એક મરે છે. શું બધામાં પણ મરે? ના, આવી ચિમરણમાં જ મરે. તેને છોડીને. અહીં આ ભાવના છે- શેષ મરણના સ્વામી જ સર્વજીવની અપેક્ષાથી અનંત ભાગ જ છે. તેમાં અનંતમાં ભાગ કરે છે, એમ કહે છે. આવી ચિમરણના સ્વામી સિદ્ધિથી રહિત બધાં જ જીવો છે, તે અનંતા છે, એમ કરીને અનંત ભાગ હીન બધાં જીવો મરે છે, એ પ્રમાણે કહે છે..
આ પ્રમાણે એકેકમાં કેટલાયે ભાગે મરે છે, તે દ્વાર કહ્યું હવે અનુસમય દ્વાર કહે છે - અનુસમય એટલે સતત. તેમાં પહેલું આવીચિમરણ જાણવું. કેમકે આયુ હોય ત્યાં સુધી તેનું પ્રતિપાદન છે. બાકીના મરણોમાં તો આયુષ્યના અંત્ય સમયે જ એકત્ર ભાવથી અન સમયતા કહી નથી, કેમકે તેમાં બહુ સમયતા છે. વૃદ્ધ વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે - પહેલું મરણ આયુષ્ય સુધી ધારણ કરે છે. બાકીના મરણે જ્યારે મરે છે, ત્યારે એક સમય જ હોય છે. - x- તેમાં પાદપોપગમન શબ્દથી નિશ્રેષ્ઠતાના જ અભિધાનથી, મરણનો ત્યારે આયુની ત્રુટિના સમયે જ સદ્ભાવ હોય છે.
અનુસમય દ્વાર કહ્યું હવે સાંતરદ્વાર કહે છે - તેમાં પહેલા અને છેલ્લામાં અંતર • વ્યવધાન વિધમાન નથી, કેમકે પહેલાં આવીચિ મરણનો સદા-નિત્ય સંભવ છે, છેલ્લા મરણમાં ભવની અપેક્ષાથી કેવલિ મરણમાં પુનર્મરણનો અભાવ છે. બાકીનામાં શું? તે કહે છે
Jain Education International
ional
For Private & Personal Use Only
www.jainelibrary.org