Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 209
________________ ૨૦૮ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ • વિવેચન ૧૫૭ - અનંતર જણાવેલ ભાવભિક્ષના ઉક્ત સ્વરૂપ સ્થાન પ્રાપ્તિને સાંભળીને, સજજનોની પૂજાને યોગ્ય તેવા સભૂજ્યો, સંયમવાનું અને જિતેન્દ્રિય બની, મરણના અંતમાં, આવી ચીમરણની અપેક્ષાથી કે અંત્ય મરણમાં ઉપસ્થિત થઈ, ચારિત્રી અને વિવિધ આગમ શ્રવણમાં મતિવાળા ઉદ્વેગ ન પામે. આ પ્રમાણે અવિદિતિ ધાર્મિક ગતિક અને અનુપાર્જિત ધર્મવાળા તે મરણથી ઉદ્વેગ પામે છે તેમ કહ્યું પરંતુ ઉપાર્જિત ધર્મવાળા, ધર્મસ્વને પામીને ક્યાંય ઉદ્વેગ પામતા નથી. - - - આ રીતે સકામ અને અકામ મરણ કહીને હવે ઉપદેશ આપે છે - • સૂત્ર • ૧૫૮ - આત્મગુણોની તુલના કરીને મેદાની સાધક વિશિષ્ટ સકામ મરણ સ્વીકારે, મરણ કાળ દા ધર્મ અને સમાથી તેનો આત્મા પ્રસન્ન રહે. • વિવેચન ૧૫૮ - આત્માના ધૃતિ, દઢતા આદિ ગુણોની પરીક્ષા કરીને, ક્રમથી ભક્ત પરિજ્ઞાદિ મરણ ભેદોને બુદ્ધિ વડે સ્વીકારીને, દયા પ્રધાન એવા દશવિધ અતિ ધર્મ રૂપ, તે સંબંધી જે ક્ષાંતિ, માર્દવ આદિ વડે વિશેષ પ્રસન્ન થાય, મરણથી ઉદ્વેગન પામે કોણ? ઉપરાંત મોહોદયથી તે મેઘાવી. અથવા મરણકાળ પૂર્વે અનામૂળ ચિત્ત થઈ, મરણ કાળે પણ તેમ રહી. - x- કષાય રૂપી કાદવને દૂર કરી સ્વચ્છતાને ભજે. - *- પણ કષાયનું અવલંબન ન કરે. કેવી રીતે? બાલ અને પંડિતમરણની તુલના કરીને. બાળ મરણની પંડિત મરણ વિશિષ્ટત્વ લક્ષણ સ્વીકારીને. - - x-x- વિશેષ પ્રસન્ન થઈને જે કરે તે કહે છે - • સત્ર - ૧૫૯ - જ્યારે મરણ કાળ આવે, ત્યારે રાજાવાનુ સાલ ગુરની પાસે પીડાજન્ય હોમ હર્ષને નિવારે, શરીર ભેદની શાંતિભાવથી પ્રતિક્ષા કરે. • વિવેચન ૧૫૯ - કષાય ઉપશમ કર્યા પછી મરણકાળ અભિરુચિતમાં કે જ્યારે યોગો સરસ્કી ન ગયા હોય ત્યારે શ્રદ્ધાવાન તેવા ગુરની સમીપે મરણનો વિનાશ કરે. લોન હર્ષ : રોમાંચ “મારું મરણ થશે તેવા ભયને નિવારે અને પરિકમને ત્યજીને શરીરના વિનાશની કાંક્ષા કરે. દીક્ષા લેતી વખતે અથવા સંખના કાળે કે અંતકાળે પણ જેવી હોય તેવી શ્રદ્ધા રાખીને આ રોમાંચને નિવારે. હવે નિગમન કરતાં કહે છે - • સુત્ર - ૧૬૭ - મૃત્યુનો કાળ સમીપ આવતા મુનિ ભક્તપરિક્ષાદિ ત્રણમાંના કોઈ એક મરણને સ્વીકારીને સકામ મરણી રરીરનો ત્યાગ કરે. • તેમ તું .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226