Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮૬
ઉત્તરાધ્યયન મૂલસણ-સટીક અનુવાદ/૧ કરનારા જ થાય છે. ઇત્યાદિ • x• તુચ્છ - નિસાર, પરપ્રવાદી - સ્વતીર્થિક વ્યતિરિક્તતાથી પ્રવાદી. એ બધાં પ્રેમ અને દ્વેષ વડે અનુગત છે. - x x- સગદ્વેષ ગ્રહગ્રસ્ત માનસથી તેઓ સ્વતંત્ર નથી, તે કારણે અહન મતથી બાહ્ય છે. અધર્મના હેતુપણે છે. તેમને ઉન્માર્ગગામી સમજી તેમની દુર્ગછા કરતા, નિંદા કરતાં નહીં, દૂર કરીને પોતે સમ્યમ્ દર્શન ચારિત્રરૂપ ભગવત આગમ અભિહિત ગુણોને - x xમરણ થાય ત્યાં સુધી પાળે - x-x- આના વડે કાંક્ષા રૂપ સમ્યક્ત અતિચારના પરિહારથી સમ્યકત્વ શુદ્ધિ બનાવી છે. - x x
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0 - X - X -
X - X - ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org