Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ અહીં ગાથાના પશ્ચાઈથી મનોનિરપેક્ષ પ્રવૃત્તિ અભાવે પણ ઇંદ્રિયોના પ્રાધાન્યને આશ્રીને તેની અપેક્ષાથી અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહેલ છે.
હવે મનો અપેક્ષાથી તે જ કહે છે. • નિયુક્તિ - ૪૪ • વિવેચન -
બધી ઔષધયુક્તિ, ગંધયુક્તિ, ભોજનવિધિ, રાગવિધિ, ગીત વાસ્ત્રિ વિધિ અનુલોમ - અનુકૂળ હોય તે અભિપ્રેત છે. -૦- બધી, ઇંદ્રિયોને અનુકૂળ અને પ્રતિકૂળ, આ ઔષધિયુક્તિ આદિ વડે ઔષા - અગરુ કુંકુમાદિની અને સાજીખાર આદિની યુક્તિ જોડવું તે સમ-વિષમ વિભાગ કે નિયત ઔષધિયુક્ત. ગંધદ્રવ્યોની શ્રીખંડ આદિ અને હસુણાદિની યુક્તિ. તે ગંધયુક્તિ, ભોજન- અન્નની વિધિ, શાલિ ઓદનાદિ અને કોદરા ભોજનાદિની ભેદો તે ભોજનવિધિ, રાગવિધિ - તેમાં કુસંભઆદિથી બીજા વર્ણને કરવો તે રાગ, તેની નિગ્ધત્વકે ક્ષાદિ વિધિ. ગીત-ગાન, કોયલનો સ્વર કે કાગડાનો સ્વર, તેની વિધિ. ઇત્યાદિ તેમાં જે અનુકૂળ હોય તે અભિપ્રેત અર્થ જે શુભ હોય કે અશુભ પણ મનને અનુકૂળપણે જણાય છે. આના વડે એમ પણ કહે છે કે, જો આ જ દેશ અને કાળ અવસ્થાદિ વશથી વિચિત્ર અભિસંધિતાથી પ્રાણીના મનને અનુનલોમ હોય તો તે અનાભિપ્રેત છે.
ઇંદ્રિય અપેક્ષાથી અને મનો અપેક્ષાથી ભેદ વડે અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહ્યો. અથવા નિરંતર ગાથા પશ્ચાઈથી અવિશેષથી ઇદ્રિય અને મનને અનુકૂળ અભિપ્રેત અર્થ છે અને બીજે તે અનભિપ્રેત કહ્યો. આ ગાથા વડે પણ તે જ વિશેષથી દર્શાવ્યો, એવી વ્યાખ્યા કરી છે. -~
અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપ ઇતરેતર સંયોગ કહ્યો. હવે આ જ અભિલાપનો વિષય કહે છે -
• નિર્યુક્તિ - ૪૫ - વિવેચન -
અભિલાષ વિષયક સંયોગ-પ્રક્રમથી અભિલાપ ઇતરેતર સંયોગ, તે ત્રણ પ્રકારે સંભવ છે. (૧) અભિલાપના અભિલાયથી, (૨) અભિલાપના બીજા અભિશાપથી, (૩) વર્ણનો વણઉત્તરથી. તેમાં પહેલો - અભિલાખના દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. દ્રવ્ય વિષયક - તે અર્થથી ઘટાદિ શબ્દનો છે. ક્ષેત્ર વિષયક - આકાશનો માર્ગમાં અવગાહનાદાન લક્ષણથી છે. કાળ વિષયક - સમયાદિ શ્રુતના વર્તનાદિ વ્યંગથી કાળ પદાર્થ વડે. ભાવ વિષયક - ઔદયિકાદિ વચનથી મનુષ્યત્વાદિ પર્યાયથી છે.
બીજો ભેદ - કિકસંયોગાદિ, અહીં હિકના ગ્રહણથી બંને અભિલાષ્ય ગ્રહણ કરાય છે. તેમાં દ્વિકસંયોગ આ પ્રમાણે - તે અને તેને તે બંને. ત્રિક સંયોગ આ પ્રમાણે - તે અને તે બંને - તે ત્રણ. અહીં તે બંને અને તે ત્રણે એમ કહેવાથી તે અને તે તથા તે અને તે બંને ન કહ્યા છતાં એક્ત અભિલાણાર્થ બંને અન્યત્ર અભિલાણાર્થત્રયની સાથે જણાય છે. આનું અભિલાપ સંયોગત્વ અભિલાપ દ્વારકત્વથી અભિલાપ્ય સાથે જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org