Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪/૧૨૧
૧૫ ભાવસુમોમાં તપસ્વી, તેઓ મિથ્યાત્વ આદિ મોહિત છતાં પણ લોકોમાં યથાવત્ અવગમ પૂર્વક જ સંયમ જીવિત ને ધારણ કરે છે. આવાઓનું શું કરવું, તે કહે છે? પ્રમાદમાં વિશ્વાસ ન કરવો. અહીં શું કહેવા માંગે છે? બહુજન પ્રવૃત્તિ દર્શનથી આ બધાં અનર્થકારી હોવાથી તેઓ વિશ્રૃંભવાન થતાં નથી.
આશુ- શીઘ ઉચિત કર્તવ્યમાં પ્રયત્ન કરવો જોઈએ. પ્રજ્ઞા - બુદ્ધિ, જેની છે તે “આશપ્રજ્ઞ” આશયજ્ઞ થી શું? ઘોર એટલે કે નિરનુકંપ, સતત પણે પ્રાણીના પ્રાણનું અપહરણ કરવાથી અનુકંપા રહિત. આ કોણ છે? મુહૂર્ત એટલે કાળ વિશેષ. કદાચિત શારીર બળથી ઘોર. - xબળરહિત, મૃત્યુદાયી મૃત્યુ પ્રતિ સામર્થ્યવાન નહીં.
એ પ્રમાણે છે, તો શું કરવું જોઈએ તે કહે છે. જેના વડે પડે તે પક્ષ, તે જેને છે તે પક્ષી, ભાખંડ એવું એક પક્ષી તે ભારડ પક્ષી. તે જેમ અપ્રમત ચરે છે, તે પ્રમાણેનું પણ પ્રમાદ રહિત થઈને વિચર. અર્થાત્ વિહિત અનુષ્ઠાનનું તું આસેવન કર. અન્યથા જેમ આ ભારંડપક્ષીના પક્ષ સિવાય સહ અંતર્વતના સાધારણ ચરણના સંભવથી સ્વલ્પ પણ પ્રમાદથી અવશ્ય જ મૃત્યુ થાય છે. તે પ્રમાણે તે પણ સંયમજીવિતથી બ્રશ જ પ્રમાદથી થાય છે. -૦- આ અર્થને જ સ્પષ્ટ કરતાં કહે છે -
• સૂત્ર - ૧રર
સાધુ પદે-પદે પરિશક્તિ થતો ચાલે, નામાં નાના દોષને પણ પાશ(જાળ) સમજીને સાવધાન રહે. નવા-નવા ગુણોના લાભ માટે જીવનને સુરક્ષિત રાખે. લાભ ન થાય તો પરિણાનપુર્વક શરીરને છોડી દે.
• વિવેચન ૧૨
ચરેત- જાય, પદ-પાદ વિક્ષેપ રૂપ, પરિશંકમાન - અપાયને ન ગણકારતો. કઈ રીતે, તે હવે કહે છે. જે કંઈ ગૃહસ્થ સંતવ આદિ અલ્પ પણ પા: તુલ્ય જે પાશ, સંયમ પ્રવૃત્તિ પ્રતિ સ્વાતંત્ર્યના ઉપરોધિતા વડે જાણતો, અથવા જે સંયમ માર્ગમાં જાય, શું કરતો? પદનિ - સ્થાનો, ધર્મના સ્થાનો. તે મૂલગુણ આદિમાં પરિશક્તિ થતો અથતિ મારા આ પ્રવર્તમાન મૂલગુણમાં માલિચ કે અલના ન થાય, એ પ્રમાણે પરિભાવના કરતો પ્રવર્તે. જે કોઈ અલ્પ પણ દુશ્ચિંતિત આદિ પ્રમાદપદ મૂલગુણ આદિના માલિન્યજનક્તાથી બંધ હેતુત્વ થકી પારાની જેમ પાશને માનતા હોય, તે આ ઉભયમાં અહીં અભિપ્રાય -
જેમ ભાખંડ પક્ષી અપર સાધારણ અંતર્વર્તી ચરણપણાથી પગલાને પરિશંકા કરતો જ ચરે છે. જે કોઈ અવરકાદિને પણ પાશ માનતો તે પ્રમાણે અપ્રમત્ત ચરે છે.
જો પરિશક્તિ થતો વિચરે, તો સર્વથા જીવિત નિરપેક્ષાથી પ્રવર્તવું જોઈએ. તેની સાપેક્ષતામાં જ કદાચિત કથંચિત્ ઉક્ત દોષનો સંભવ છે, એવી આશંકાથી કહે છે - લાભંતર, ઇત્યાદિ, પ્રાપ્ત થયું તે લાભ - અપૂર્વ અર્થની પ્રાપ્તિ. અંતર - વિશેષ, લાભાંતર તેમાં થાય છે અહીં શું કહેવા માંગે છે?
જ્યાં સુધી વિશિષ્ટ વિશિષ્ટતર સમ્યમ્ જ્ઞાન દર્શન ચાસ્ત્રિની પ્રાપ્તિ અહીંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org