Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ૧૮૨ ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ જો છંદ નિરોધથી મુક્તિ છે, તો પણ અંત્યકાલે જ તેને આયરવું એવી શંકા જાય અથવા જે પછી મલનો ધ્વંસ કરનાર થાય, ત્યારે છંદ નિરોધાદિ તેના હેતુભૂત છે, તે કહે છે - o સત્ર - ૧૨૪ - “જે પૂર્વમાં અપ્રમત્ત નથી. તે પછી પણ આપમત્ત ન થઈ શકે.” આની ધારણા શાશ્વતવાદીઓની છે. પરંતુ આયુષ્યના શિથિલ થવાથી અને મૃત્યુ સમયે શરીર છૂટવાની સ્થિતિ આવતા તે વિષાદને પામે છે. • વિવેચન ૧ર૪ જે પહેલાથી જ અપમાપણાથી ભાવિતમતિ ન થાય. તે તેવા સ્વરૂપના છંદ નિરોધને પુવમેવું - તેમાં એવું શબ્દની અહીં ઉપમા આપણાથી પૂર્વની જેમ અંત્ય કાળથી અથવા મલના અપāસ સમયથી અભાવિતમતિ પણાથી પ્રાપ્ત ન થાય. તેથી લાભની સંભાવના પણ ન કહી. તો પછી તેનો શું લાભ? અંત્ય કાળે કે મલ અપર્ધ્વસ સમયમાં આ અનંતર અભિહિત સ્વરૂપ સમીપતાથી મપાય છે. - x • x- ઇત્યાદિ શાશ્વતવાદી કહે છે. તે શાશ્વતવાદીને - આત્મામાં મૃત્યુને અનિયત કાળ ભાવીને જોતાં નથી. અહીં આમ કહે છે - જે “છંદ નિરોધના ઉત્તરકાળે જ હું કરીશ” એમ કહે છે, તે અવશ્ય શાશ્વતવાદી છે. તેઓ આ પ્રમાણે પ્રજ્ઞાપના કરે છે. જેમ કે હે ભદ્રા આ તમે તે કાળથી પૂર્વે આ ઉક્ત હેતુથી સમતિ નથી, તે રીતે ઉત્તરકાળે પણ આ પ્રમાદી એવા તને થતું નથી. અથવા જે આ ઉપમા તે જ્ઞાનની ઉપમા - સંપધારણા કે જે પછીથી ધર્મ કરીશું, તે શાશ્વતવાદિને અર્થાત્ નિરૂપક્રમ આયુષ્યવાળાને, જે નિરુપક્રમ આયુષ્યપણાથી આત્માને શાશ્વત માને છે, તેમને યોજવા છતાં પાણીના પરપોટા સમાન આયુષ્યવાળાને ન યોજવું. તે પ્રમાણે આ ઉત્તરકાળે પણ છંદ નિરોધને ન પામીને વિષાદ પામે છે કે કેમ સુકૃત ન કર્યા? હવે હું આવા અપાર ભવ સાગરમાં ભમતો થઈશ, એવા પ્રકારની વિકળતાને અનુભવે છે ક્યારે? આત્મપ્રદેશોને છોડતી વખતે. મનુષ્ય ભવોપગ્રાહી આયુષ્ય કર્મો પુરા થતા. અથવા મૃત્યુ વડે સ્વસ્થિતિના ક્ષય રૂપ લક્ષણથી. સમય વડે યુક્ત તેમાં ઔદારિક કાય રૂપ શરીરના પૃથભાવમાં બધુ પરિશાટિત થાય. આનું ઐદત્પર્ય આ છે - પહેલાંથી જ પ્રમાદવાળા ન થવું જોઈએ. કહે છે કે - આજે શું કે કાલે શું? જવાનું જ છે, એમ જાણવા છતાં મૂઢ તેમાં મોહથી સુખે સુવે છે. તો શું તે પૂર્વે જ હોય, પછીથી છંદ નિરોધ પ્રાપ્ત ન થાય? • સૂત્ર - ૧૦૫ - કઈ પણ જલદીથી વિવેકને પ્રાપ્ત ન કરી શકે. તેથી હમણાંથી જ કામનાનો પરિત્યાગ કર, સમત્વ દષ્ટિથી લોકોને સારી રીતે જાણીને આત્મરક્ષક મહર્ષિ મમત્ત થઈને વિસરણ કરે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226