Book Title: Agam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩ ૩
અનાદિ સંયુક્ત, અથવા સંયોગથી અનાદિ સંયુક્ત કોણ ? જીવે છે - જીવશે અને જીવ્યા તે જીવ, તેનો મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહ્યો.
- અહીં એવું કહેવા માંગે છે કે - અનંત કમણુ વગણા વડે આવેષ્ટિત અને પ્રવેષ્ટિત છતાં પણ તેનું સ્વરૂપ ચૈતન્ય અતિવર્તતું નથી કે કમણુનું અચૈતન્ય જતું નથી. તેથી તેમના યુક્તપણાથી આને સંયુક્તક મિશ્ર દ્રવ્ય રૂપે વિવક્ષા કરાય છે તેનાથી આ કમપદેશાંતરથી સંયોગને મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે. ---- આ અનાદિત્વ છતાં ઉપાયથી જીવ અને કર્મના સંયોગનો અભાવ જણાવે છે. અન્યથા મુક્તિના અનુષ્ઠાનનું વૈફલ્ય દશવિ છે. --- હવે ઇતરેતર સંયોગ બતાવે છે -
• નિર્યુક્તિ - ૩૫ - વિવેચન -
ઇતરેતર એટલે પરસ્પરનો સંયોગ - ઘટના તે ઇતરેતર સંયોગ. પરમાણુનો તથા પ્રદેશોનો. સૂક્ષ્માતિશય લક્ષણથી કહેવાય છે. તે પ્રદેશો - ધમસ્તિકાયાદિ સંબંધી તેમનો નિર્વિભાગ ભાગ, અભિપ્રેત, ઇતરેતર સંયોગ જોડાય છે. તેમ આગળ પણ કહેવું, અભિપ્રેત વિષયપણાથી આનું અભિપ્રેતત્વ છે, તેનાથી વિપરીત તે અનભિપ્રેત છે. અભિમુખતાથી વ્યક્તપણે જેના વડે અર્થ કહેવાય, તે અભિલાપ - વાચક, તેના વિષયપણાથી શબ્દને અભિલાપ કહે છે. આનો સંબંધ અને શબ્દાંતર યોજવું. સંબંધ, તે સ્વસ્વામીત્વ આદિ અનેક પ્રકારે કહેવાશે. આ ઇતરેતર સંયોગના આટલા જ ભેદો છે.
હવે પરમાણુનો સંયોગ કહે છે. • નિર્યુક્તિ - ૩૬ - વિવેચન -
પરમાણુ સંબંધી બે ભેદ છે - સંસ્થાન અને સ્કંધથી. આ રૂપથી પુદ્ગલાત્મક વસ્તુ રહે છે, તે સંસ્થાન - આકાર વિશેષ, તેથી તેને આશ્રીને અને સ્કંધને આશ્રીને છે. બે ભેદ છતાં પ્રત્યેકના ભેદોનો કહે છે. સંસ્થાન વિષયક પાંચ પ્રકાર અને સ્કંધ વિષયક બે પ્રકાર છે. અહીં સંસ્થાન અને સ્કંધ ભેદ દ્વારા જ આ ઇતરેતર સંયોગભેદ છે, તેથી અભિધાન ઉચિત છે. સંસ્થાનાભેદના અભિધાન પ્રસ્તાવમાં પણ અલ્પ વક્તવ્ય હોવાથી સ્કંધ ભેદને હેતુભેદ દ્વારથી કહે છે -
• નિયુક્તિ - ૩૭ - વિવેચન -
પરમાણું પુગલો નિશ્વે બે કે ઘણાં - ત્રણ વગેરે છે. તે પરમાણુ યુગલો એક પિંડતાને પામીને નિર્વેત છે. શું નિર્ત છે? દ્વિ અણુક આદિ સ્કંધ, આના વડે હિપરમાણુ જન્યતાથી ઘણાં પરમાણુ જન્યત્વથી સ્કંધના બે ભેદ કહે છે. અહીં રૂક્ષ કે નિષ્પ એક ગુણનો સંબંધ કરતાં દ્વિગુણ અધિકતાથી સ્વ સ્વરૂપ અપેક્ષાથી સંબંધ કરાય છે, પણ સમગુણ કે એક ગુણ અધિકથી સંબંધ થતો નથી. અર્થાત્ એક ગુણ સ્નિગ્ધ ત્રિગુણ નિષ્પથી સંબંધ કરે છે. ત્રિગુણ નિગ્ધ, પાંચ ગુણ નિષ્પથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ રીતે દ્વિગુણ નિષ્પ ચાર ગુણ નિષ્પથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ
પ્રમાણે એક ગુણ રૂક્ષથી ત્રિગુણ રૂક્ષ સાથે ઇત્યાદિ સંબંધ જાણવો. પણ એક ગુણ Jain 37 3hternational For Private & Personal Use Only
www.jainelibrary.org