Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧/૪
ગૃહસ્થ પાસે કરાવે છે કે બીજાને તેમ ક્રવા આજ્ઞા આપે અથવા તેવું જનારને અનુમોદે, તો પ્રાયશ્ચિત્ત.
[૪૧] જે સાધુ-સાધ્વી પાત્રાને એક થીગડું મારે કે તેમ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ થીગડાં મારે કે તેમ ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૪૩] જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ-સાધ્વી પાત્રાને એક બંધનથી બાંધે કે બાંધતા હોય તેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ બંધનથી વધુ બંધનથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ-સાધ્વી ત્રણથી અધિક બંધનના પાત્રને દોઢ માસથી અધિક રાખે કે રાખનારને અનુમોદે.
[૪] જે સાધુ-સાધ્વી વસ્ત્રમાં એક થીગડું મારે કે મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૪િ૮] જે સાધુ-સાધ્વી વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં મારે કે મારનારને અનુમોદે. ૪િ૯] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્ર સીવે કે સીવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫૦] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક ગાંઠ મારે કે ગાંઠ મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫૧] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને ત્રણથી અધિક ગાંઠ લગાવે કે લગાવનારને અનુમોદે.
[૫] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક સીલાઈથી જોડે છે અથવા જોડનારને અનુમોદે.
[૩] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રોને ત્રણ સીલાઈથી અધિક સાંધાથી જોડે, જોડનારને અનુમોદે.
[૫૪] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્રના ટુકડાને જોડે કે જોડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[પપ) જે સાધુ-સાધ્વી એક પ્રકારના વસ્ત્રાને બીજા પ્રકારના વસ્ત્ર સાથે જોડે કે જોડનારને અનુમોદે.
[૫૬] જે સાધુ-સાધ્વી અતિરિક્ત ગ્રહિત વસ્ત્રને દોઢ માસથી અધિક્તમ રાખે કે રાખનારને અનુમોદે.
[પણ] જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહ્યા હોય ત્યાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે ધુમાડો રે કે ક્રનાને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org