Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
વ્યવહાર-દરા-૩ (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન ન રે, (૨) કોઈ માન ક્ટ, ગણશોભા ન વધારે, (૩) કોઈ માન રે, ગણની શોભા પણ વધારે, (૪) કોઈ બેમાંથી ક્યું ન રે. રિપ૬] ચાર પ્રકારના પુરુષો હ્યા છે.
(૧) બ્રેઈ ગણની શુદ્ધિ ક્ટ, માન ન રે, (૨) કોઈ માન ક્રે પણ ગણની શુદ્ધિ ન રે, (૩) કોઈ ગણશદ્ધિ પણ કરે, માન પણ ક્ટ, (૪) કોઈ આ બંનેમાંથી ક્શ ન રે. [૨૫] ચાર પ્રકારે પુરુષ હેલ છે–
(૧) કોઈ સાધુવેશ છોડે, ધર્મ ન છોડે, (૨) કોઈ ધર્મ છોડી દે પણ સાધુવેશ ન છોડે, (૩) કોઈ ધર્મ પણ છોડે અને સાધુવેશ પણ છોડી દે, (૪) કોઈ ધર્મ પણ ન છોડે, સાધુવેશ પણ ન છોડે. [૫૮] વળી ચાર પ્રકારના પુરુષો ધેલ છે–
(૧) કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. (૨) કોઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી છોડતા. (૩) કોઈ બંનેને છોડી દે છે. (૪) કોઈ બેમાંથી એન્ને છોડતાં નથી. [૫૯] પુરુષો ચાર પ્રકારે હેલ છે, જેમ કે
(૧) કોઈ પ્રિય હોય, દેઢધમ ન હોય, (૨) કોઈ દેટધર્મી હોય પણ પ્રિયધર્મી ન હોય, (૩) કોઈ પ્રિયધર્મી હોય, ઢધર્મી પણ હોય, (૪) કોઈ પ્રિયધર્મી ન હોય, દેટધર્મી પણ ન હોય. [૬૦] ચાર પ્રક્ટરે આચાર્યો ધેલા છે. જેમ –
(૧) પ્રવજ્યા દેનાર હોય પણ ઉપસ્થાપના ન રે. (૨) ઉપસ્થાપના રે પણ પ્રવજ્યા પ્રદાન ન રે. (૩) ઉપવસ્થાપના પણ કરે અને પ્રવજ્યા પણ આપે.
(૪) પ્રવ્રજ્યા પણ ન આપે, ઉપસ્થાપના પણ ન રે. [૨૬૧] ચાર પ્રકારે આચાર્યો વ્હેલા છે. જેમ કે
(૧) સૂત્રની વાંચના આપે, અર્થની નહીં, (૨) અર્થની વાંચના આપે પણ સૂત્રની નહીં, (૩) સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે. (૪) સૂત્રની વાંચન ન આપે અને અર્થની વાંચના પણ ન આપે. રિ૬૨] શિષ્યો ચાર પ્રકારના ધેલા છે. જેમ કે
(૧) કોઈ પ્રવજ્યા શિષ્ય હોય, પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય.' (૨) નેઈ ઉપસ્થાપના શિષ્ય હોય, પણ પ્રવજ્યા શિષ્ય ન હોય. (3) કોઈ પ્રવજ્યા શિષ્ય પણ હોય, ઉપસ્થાપના શિષ્ય પણ હોય.
(૪) કોઈ પ્રવજયા શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય પણ ન હોય. [૨૬]] વળી શિષ્ય ચાર પ્રકારે હેલા છે. જેમ કે
(૧) કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય, (૨) કોઈ વાંચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org