Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ ૧૦/૧૧૨ ૧૧ આ ફળ છે, કે તે એ જ ભાવે સિદ્ધ થઈ યાવત સર્વે દુ:ખોનો અંત કરે છે. [૧૩] તે સમયે અનેક નિર્ચન્થ-નિગ્રંન્શવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને - શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમાર ક્ય. પૂર્વક્ત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ ક્રીને દશાશ્રુતસંઘ છેદ સૂત્ર-અનુવાદ - યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું. [૧૧] તે-કાળ અને તે સમયે– શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહ નગરની બહારગુણશીલ ચેત્યમાં એકઠા થયેલાદેવ, મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ પ્રજ્ઞાપના, પ્રરૂપણા ક્રી. હે આર્ય ! આયતિ સ્થાન નામના અધ્યયનનો અર્થ-હેતુ-વ્યાણ યુક્ત તથા સૂત્ર-અર્થ અને સ્પષ્ટીક્રણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ ક્ય. તે પ્રમાણે હું તમને હું છું. [અહીં આયતિસ્થાન માં આયતિ શબ્દનો અર્થ છે સંસાર કે ર્મબંધ. સંસાર ભ્રમણ કે કર્મબંધના પ્રમુખ સ્થાનને આયતિ સ્થાન ધે છે.] દશાશ્રુતસ્કંધની દસા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે લો સૂરાનુવાદ પૂર્ણ / દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૪ આગમ-૩૭ નો મૂળ સૂવાનુવાદ - પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210