Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧
દશાશ્રુતસ્કંધ- છેદસુરા-૩ પ્રશ્ન – શું આવા પ્રકારની અદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ સંયમના મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ જ્વલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ?
ઉત્તર – હા, હે છે પ્રશ્ન – શું તે ધર્મ શ્રવણ ક્રે છે ? ઉત્તર – હા, ધર્મ શ્રવણ કરે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ક્રે છે ? ઉત્તર – હા, તે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ક્રે છે. પ્રશ્ન – શું તે ગૃહવાસ છોડી યથાવત્ પ્રવજ્યા સ્વીકારે છે ? ઉત્તર –- હા, તે અનગાર પ્રવજ્યા સ્વીકાર ક્રે છે. પ્રશ્ન – શું તે તે જ ભવમાં સિદ્ધ થઈ. સર્વ દુઃખોનો અંત કરે ? ઉત્તર – તે સંભવ નથી. • સાધુ ભગવંત ઇર્ષા સંમિતિ પાળનાર ચાવત બ્રહ્મચર્ય પાલન ક્રવાર થાય છે.
આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી સંયમ પર્યાય પાળીને યાવત
ભક્ત પ્રત્યાખ્યાન રે છે, તેનાથી અનેક ભક્તોનું અનશન વડે છેદન રે છે. છેદીને આલોચના તથા પ્રતિકમણ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે. જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગીને કોઈ દેવલોક દેવરૂપે ઉત્પન્ન થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનું આ પાપ રૂપ પરિણામ છે કે તે એ ભાવે સિદ્ધ થઈ સર્વે દુખનો અંત ન રે.
એિ નવમા નિયાણાનું સ્વરૂપ લ્હી [૧૧૨] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન ક્રેલ છે. આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - યાવત - તપ, સંયમની ઉગ્ર સાધના ક્રતી વેળાએ તે નિર્ચન્થ સર્વે પ્રમ, રાગ, સંગ, સ્નેહથી વિરક્ત થઈ જાય.
સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે
અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, ચાવંત પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિતા કરીને તે શ્રમણ
અનંત, અનુત્તર, આવરણ રહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ વળ જ્ઞાન, કેવળ દર્શનને પામનાર થાય છે.
તે સમયે અરહંત ભગવંત જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી થાય છે. દેવમનુષ્યની પર્ષદામાં ધર્મ દેશના દેતા - યથાવત્ - અનેક વર્ષોનો કેવલિ પર્યાય પાળી, આયુષ્યની અંતિમ ક્ષણોમાં ભક્ત પ્રત્યાખ્યાન રે છે. અનેક દિવસો સુધી આહાર ત્યાગ ક્રી અનશન ક્રે છે.
અંતિમ શ્વાસોચ્છવાસે સિદ્ધ, બુદ્ધ, યુક્ત થઈને યાવત્ તે સર્વે દુઃખોનો અંત રે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન રહિત લ્યાણકારી સાધનામય જીવનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org