Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ ગાદી-૫૧ ૨૧ નિવિ, સ્થવને પુરિમટ્ટ, સાધુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસી હોય તો નાના સાધુથી માંડીને આચાર્યને ક્રમશઃ પુરિમä થી છg પ્રાયશ્ચિત. સંવત્સરી એ ક્રમશઃ એકસણાથી લઈને અઠ્ઠમ તપ સુધીને પ્રાયશ્ચિત્ત તેઓને આવે. પિર) નિદ્રા અથવા પ્રમાદથી કયત્સર્ગ ન પારે – અથવા ગુરુની પહેલાં કાર્યોત્સર્ગ પારી લે, – કાર્યોત્સર્ગનો ભંગ કરે કે ઝડપથી રે. - એજ પ્રમાણે વંદનમાં રે, તો અનુક્રમે નિવિ, પરિમઢ અને એકસણું તપ આવે. – અને બધાં જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત. પિ૩] એકાદિ આવશ્યક ન કરે તો પરિમઢ, એકસણું આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. બધાં આવશ્યક ન રે તો ઉપવાસ તપ. પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્પંડિલ વોસિરાવે અર્થાત મળત્યાગ રે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિત. પિ૪] ઘણાં દિવસ ક્રોધ રાખે કંકોલ નામે ફળ, લવિંગ, જાયફળ, લસણ આદિના મોલ વગેરેનો સંગ્રહ કરે તો પુરિમ. પિપ છિદ્ર રહિત કે કુણા સંથારાને કારણ વિના ભોગવે તો નિવિ તપનું પ્રાયશ્ચિત્ત આવે. અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન ક્રતા પુમિઢ તપ પ્રાયશ્ચિત. પિ૬] આચાર્યની આજ્ઞાવિના સ્થાપના કુળોમાં ભોજનને માટે પ્રવેશ કરે તો એકાસણું પરાક્રમને ગોપવે તો એકસણું એ પ્રમાણે ઉક્ત બંનેને દોષોમાં જીત વ્યવહાર છે. સૂત્રના વ્યવહાર મુજબ માથારહિત હોય તો એકસણું - અને માયા સહિત રે તો ઉપવાસ પ્રાયશ્ચિત પિછ] દોડવા-કૂદવામાં પંચેન્દ્રિયનો વધ સંભવે છે. - અંગાદાન, શુક નિષ્ક્રમણ આદિ સંક્લિષ્ટ કર્મમાં તો ઘણાં અતિચારે લાગે છે. - આધાકમદિ સેવન રે – રસપૂર્વક ગ્લાનાદિથી લાંબો સહવાસ રે એ બધામાં પંચલ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. પિk] સર્વ ઉપધિ આદિને ધારણ કરતાં પ્રથમ પોરિસિના અંત ભાગે અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210