Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ ૧૯૨ ૩૮ જીતલ્પ-છેદસૂત્ર-૫ ચૂર્ણિ આધારિત સૂત્રાનુવાદ • છેદસૂત્રોની સંખ્યા છ વર્તમાન કાળે સ્વીકરાયેલી છે. આ છેદસૂત્રોમાં (૧) નિશીથ, (ર) બૃહલ્પ, (3) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીતલ્પ અને (૬) મહાનિશીથનો સમાવેશ થાય છે. પૂર્વે પંચકલ્પસૂત્રનો સમાવેશ આ છ છેદ સૂત્રોમાં થતો હતો. પંચલ્પ વિચ્છેદ થતાં તેને સ્થાને આ જીતલ્પ નામક સૂત્રની સ્થાપના કરવામાં આવેલી છે. જીતક્લપ-છેદસૂત્ર-૩ - જોકે હાલ પણ (૧) પંચલ્પ ભાષ્ય, (૨) પંચલ્પ પૂર્ણિતો ઉપલબ્ધ છે જ પણ મૂળ સૂત્રપાઠ નથી. જીતલ્પ-છેદ સૂત્ર ઉપર પણ ભાષ્ય અને ચૂર્ણિ બંને ઉપલબ્ધ છે જ. તેમાં જીતલ્પનું ભાષ્ય અમે અમારા આગમસુત્તાણિ-સટીમાં પ્રકાશિત રેલું જ છે. જીતલ્પની ચૂર્ણિનો આધાર આ અનુવાદમાં અમે લીધેલ છે. જીતલ્પની તિલાચાર્યની વૃત્તિ હોવાનું સાંભળેલ છે, પણ અમોએ વૃત્તિ જોયેલ નથી. Jain Education International આ અનુવાદમાં અમે ચૂર્ણિને આધારે તથા ક્યાંક તો મૂળસૂત્રોને બદલે ચૂર્ણિનો સાર જ અનુવાદરૂપે રજૂ લ છે. પ્રાયશ્ચિતના અધિકારને જણાવતાં આ આગમમાં કુલ ૧૦૩ ગાથાઓ મૂળસૂત્રરૂપે છે, તેનો અહીં અનુવાદ કરેલ છે. – મુનિ દીપરત્નસાગર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210