Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text ________________
૧૯૬
[૧૯] ભોજનમાં, પાનમાં, શયનમાં, આસનમાં, ચૈત્યમાં કે શ્રમણવસતિમાં
મળ-મૂત્રાદિ ગમન [પરઠવવામાં]
• પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ રૂપ [હાલ જેને એક લોગસ્સ અર્થાત્ ઇરિયાવણી હે છે તે] કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત આવે.
[] સો હાથ પ્રમાણે અથવા સો ડગલાં ભૂમિ વસતિની બહાર જો ગમનાગમન રે તો
આવે.
પચ્ચીસ શ્વાસોચ્છ્વાસ પ્રાયશ્ચિત્ત
- પ્રાણાતિપાત હિંસાનું સ્વપ્ર આવે તો સો શ્વાસોચ્છ્વાસ પ્રમાણ પ્રાયશ્ચિત્ત
---
મૈથુન સ્વપ્રમાં ૧૦૮ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત દોષ સેવનારને આવે.
જીતક્લપ-છેદસૂત્ર-૩
[૧] અહીં દિવસથી સંવત્સર સુધીનું પ્રાયશ્ચિત્ત ક્લે છે
-
- દિવસ સંબંધી પ્રતિક્રમણમાં પહેલાં ૫૦ અને પછી ર૫-૨૫ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
-
· રાત્રિના પ્રતિક્રમણમાં ૨૫-૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત, – પદ્મિ પ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. – ચૌમાસી પ્રતિક્રમણમાં ૫૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત,
– સંવત્સરી પ્રતિક્ર્મણમાં ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણનું કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. અર્થાત્ દૈવસિક્માં લોગસ્સ બે-એ એક. રાત્રિમાં લોગસ્સ એ-એક. પળિમાં ૧૨-લોગસ્સ, ચૌમાસીમાં ૨૦-લોગસ્સ, સંવત્સરીમાં ૪૦ લોગસ્સ ઉપર ૧
નવકાર.
[રર] સૂત્રના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞામાં ર૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
સૂત્ર પઢવણ [સજ્ઝાય પરઠવતા] આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ અર્થાત્ એક નવકાર કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત.
[હવે ગાથા ૨૩થી ૩૩માં તપ પ્રાયશ્ચિત્ત કહે છે.] • - • તપ પ્રાયશ્ચિત્ત :
સંબંધે—
[૨૩ થી ૨૫] ત્રણ ગાથાનો સંયુક્ત અર્થ હે છે—
જ્ઞાનાચાર સંબંધી અતિચાર ઓધથી અને વિભાગથી.
વિભાગથી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંધ, અંગ એ રીતે પરિપાટી ક્રમ છે તે
કાળનું અતિક્રમણ આદિ આઠ અતિચાર છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્વણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ આચારમાં જે અતિક્રમણ તે જ્ઞાના ચાર સંબંધી અતિયાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210