Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬
દશાશ્રુતસ્કંધ-છેદસૂરા-૩ પ્રમાણે રીશું. - આ પ્રશ્નરે શ્રેણિક રાજાને આજ્ઞાને તેઓએ વિનયપૂર્વક સાંભળી ત્યાર પછી રાજમહેલથી નીળ્યા. રાજગૃહના મધ્યભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા. બગીચો યાવત્ ઘાસના ગોદામમાં રાજા શ્રેણિક્તા સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહ્યું - તે બધું પૂર્વવત જણાવવું. - યાવત - શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ જ્હો, તમારા માટે પણ આ વાત હર્પારી બને.
એ પ્રમાણે બે, ત્રણ વખત કહ્યું. ત્યાર પછી તેઓ જે દિશાથી આવ્યા હતા. તે તરફ પાછા ચાલ્યા.
[૧૬] તે કાળે અને તે સમયમાં પંચયામ ધર્મપ્રર્વતક તીર્થકર ભગવંત મહાવીર ચાવતુ ગ્રામાનુગ્રામ વિચરતા યાવત આત્મ સાધના ક્રતા ગુણશીલ ચેત્યમાં પધાર્યા.
તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોમાં થઈને યાવત પર્ષદા નગરની બહાર નીકળી યાવત્ પ્રભુને પર્યાપાસના ક્રવા લાગી.
તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા.
તેમણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા ક્રી વંદન, નમસ્કાર ક્ય, પછી પરમાત્માનું નામ અને ગોત્ર પૂછળ્યા અને તેને હૃદયમાં ધારણ ક્ય.
ત્યાર પછી તેઓ એવંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત ક્રી કે- હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભીસા જેઓના દર્શનની ઇચ્છા સ્પૃહા તથા અભિલાષા રે છે, તથા જેમની ગોત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ - યાવત્ - પ્રસન્ન થાય છે. તે આદિક્ર તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર - યાવત - સર્વજ્ઞ - સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલા છે – સમોસર્યા છે.
આ જ સજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમથી આત્માને ભાવિત જતા રહેલા છે.
હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજાને આ વૃતાંત હો કે “તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ.
એ પ્રમાણે તેઓએ પરસ્પર આ વચન સાંભળ્યું સ્વીકાર્યું. ત્યાથી તે સેવક અધિકારી રાજગૃહી નગરમાં આવ્યા - યાવત - આ પ્રમાણે બોલ્યા કે –
“ હે સ્વામી ! જેના દર્શનની આપ ઇચ્છા ક્રો છો તે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્યમાં - યાવત - બિરાજીત છે.
તેથી હે દેવાનુપ્રિય ! અમે આપને આ વાતનું નિવેદન ક્રીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ.
]િ તે સમયે શ્રેણિક રાજા તે પુરૂષો પાસે આ સંવાદ સાંભળી અવધારી, હદયથી હર્ષિત અને સંતુષ્ટ થયા. - યાવતુ - તે સિંહાસન થકી ઉઠ્યા. ઉઠીને પછી જેમ ઉવવાઈ સૂત્રમાં ક્રેણિક અધિક્ષર હેલ છે, તે પ્રમાણે વંદન, નમસ્કાર ક્ય.
પછી તે સેવક પુરૂષોના સત્કાર અને સન્માન ક્ય. પ્રિતીપૂર્વક આજીવિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210