Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪
દશાશ્રુતસ્કંધ-દસુત્ર-૩ જે ભિક્ષ આદિમાં ગૌચરી જાય, તે મધ્ય કે અંતે ન જાય, જે મળે જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મળે ન જાય. તિ વિધિ છે.]
માસિકી ભિક્ષ પ્રતિમાધારી સાધુને છ પ્રકારની ગૌચરી કહી છે. (૧) પેટા – પેટીની જેમ ચાર ખૂણાથી ગમન જવા પૂર્વક ગૌચરી જવું.
(૨) અર્ધ પેટા – બે ખૂણાથી ગમન ક્રવું.
(૩) ગોમૂઝિક્ર – ચાલતા ચાલતા બળદ જયારે પેશાબ ક્રે ત્યારે જે વાંકી ચૂકી રેખા અંકિ થાય તે રીતે ગૌચરી જવું.
(૪) પતંગવીથિકા – પક્ષીની જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યો બેસે. તે રીતે કમરહિત ગૌચરી જવું.
(૫) શબૂકાવત - દક્ષિણાવર્તી કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગૌચરી જવું.
(૬) ગત્વા પ્રત્યાગતા – ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગૌચરી ગમન
આ છ પ્રકારની ગોચરીમાંથી કોઈ એક પ્રશ્નરની ગૌરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી સ્પે.
જે ગામ યાવત મંડળમાં એક માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને જો કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું . જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું સ્પે. પણ જો તેના ક્રતા વધુ નિવાસ રે તો તે ભિક્ષુ તેટલા દિવસના છેદ કે પરિવાર તપને પાત્ર થાય છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુને ચાર ભાષા બોલવી ક્યું છે. તે આ પ્રમાણે – યાચની, પૃચ્છની, અનુજ્ઞાપની, વાણી.
(૧) યાચની – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે (૨) પૃચ્છની – સ્વાધ્યાય આદિમાં ઉદ્ભવેલ પ્રશ્નના નિવારણ માટે બોલાય છે.
(3) અનુજ્ઞાપની – શય્યાતર પાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે (૪) પૃષ્ઠ વ્યાકરણી – પૂછેલા પ્રશ્નના ઉત્તર માટે બોલતી.
માસિકી ભિક્ષુ પ્રતિમા પ્રતિપન્દ સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન ક્રવું કે આજ્ઞા લેવી કે ત્યાં રહેવું ક્યું છે. તે આ પ્રમાણે – (૧) ઉધાનમાં રહેલું ગૃહ (૨) ચારે તરફી ઢંકાયેલું ન હોય તેવું ગૃહ (3) વૃક્ષની નીચે બનેલું ગૃહ.
ભિક્ષ પ્રતિમા ધારક સાધુને ત્રણ પ્રકારના સંતારક્તી પ્રતિલેખના રવી, આજ્ઞા લેવી કે ગ્રહણ ક્રવાનું ક્યું છે. તે આ પ્રમાણે – પૃથ્વીશિલા, લાક્કાની પાટ, પહેલાંથી બિછાવેલી તૃણ.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને ઉપાશ્રયમાં કોઈ સ્ત્રી પુરુષ આવીને અનાચારનું આચરણ રતાં જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ ક્રવો ન સ્પે.
ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તે પ્રતિમા પારક્ત નિષ્ક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org