Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
/૮
૧૧૩
વેશ ધારણ ાવીને કે ક્રાવ્યા વિના પણ ગણાવચ્છેદક તેને ફરી સંયમમાં સ્થાપે. જો ગણનું હિત થયું હોય તો. - પિલ) બે સાધર્મિક સાથે વિચારતા હોય, તેમાં કોઈ એક સાધુ કોઈ અત્યસ્થાનને સેવીને આલોચના રે – “ભગવાન ! મેં અમુક સાધુ સાથે અમુક કરણે દોષનું સેવન રેલ છે.” ત્યારે બીજા સાધુને પૂછ્યું કે – “શું તમે પ્રતિસેવી છો કે અપતિસેવી ? જો તે હે કે, “હું પ્રતિસેવી છું” તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. જો એમ હે કે, “હું પ્રતિસવી નથી.” તો પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. તે જ પ્રમાણ આપે, તેનાથી નિર્ણય ક્રવો જોઈએ.
ભગવાન ! એમ કહો છો? સત્યપ્રતિજ્ઞા સાધુઓના સત્યક્શન ઉપર વ્યવહાર નિર્ભય હોય છે.
દિo] સંયમ છોડવાની ઇચ્છાથી કોઈ સાધુ ગણથી નીકળી જાય, અને પછી અસંયમ સેવ્યા વિના જ તે આવી, ફરી પોતાના ગણમાં સામેલ થવા ઇચ્છે ત્યારે વિરોમાં જે વિવાદ થાય અને તેઓ પરસ્પર કહેવા લાગે કે
શું તમે જાણો છો – આ પ્રતિસવી છે કે અપ્રતિસવી?” ત્યારે સાધુને જ પૂછવું જોઈએ – તું પ્રતિસેવી છો કે અપ્રતિસવી? જો તે હે કે – “હું પ્રતિસેવી છું” તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. જો તે હે – “હું પ્રતિસવી નથી.” તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થતાં નથી. અને તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય રવો જોઈએ. - ૪- કેમ કે સત્યપ્રતિજ્ઞ સાધુના સત્યક્શન પર વ્યવહાર ચાલે છે. | દિલ એક્ઝક્ષીય – એક જ આચાર્ય પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ ક્રનારા સાધુને અલ્પકાળ કે ચાવજીવનને માટે આચાર્ય કે ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત ક્રવા કે તેને ધારણ જવા ક્ષે છે. અથવા પરિસ્થિતિવશ ક્યારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે.
રિ] અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી એક સાથે રહેવા ઇચ્છે તો પારિવારિક સાધુ પારિવારિક સાધુની સાથે અને અપારિવારિક સાધુ અપારિવારિક સાધુની સાથે બેસીને આહાર ક્રી શકે છે. પરંતુ પારિહારિક સાધુ આપારિહારિક્તી સાથે બેસીને આહાર ન કરી શકે. તે બધાં સાધુ છ માસ તપના અને એક માસ પારણાનો વીત્યા પછી એક્સાથે બેસીને આહાર કરી શકે.
]િ પારિહારિક સાધુને માટે અશન યાવત સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન સ્પે.
જે સ્થવિર કહે – હે આર્ય ! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા ક્રો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કવી ક્યું છે.
પરિહારસ્પસ્થિત જે ઘી આદિ વિગઈ લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી કહ્યું. “મને ઘી આદિ વિગઈ લેવાની આજ્ઞા પ્રદાન ક્યો.” એ રીતે સ્થવિર પાસેથી આજ્ઞા લઈ વિગઈ વાપરે. 2િ9|2|
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only