Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ/૧૦
Aજ ઉદેશો-૫ થી • વ્યવહાર સૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-૧૨૭ થી ૧૪૭ એટલે કુલ-૨૧ સુત્ર છે. જેનો ક્રમશઃ સૂબાનુવાદ આ પ્રમાણે છે.
[૧] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને એક બીજી સાધ્વી સાથે લઈને વિહાર દ્રવો ન સ્પે.
[૧૮] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર #વો કલ્પે છે.
[૧૨૯, ૧૩૦] શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદિનીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર કરવો ન સ્પે. પરંતુ બીજા ગણ સાધ્વી સાથે લઈને વિહાર જવાનું ભે છે.
[૧૩૧, ૧૩૨] વર્ષાવાસ-ચોમાસામાં પ્રવર્તિનીને બીજા બે સાધ્વી સાથે રહીને રહેવું ન જે. પરંતુ બીજા ત્રણ સાધ્વીઓ સાથે ચોમાસામાં રહેવું ક્યું છે.
[૧૩૩, ૧૩૪] વર્ષાવાસ-ચોમાસામાં ગણાવચ્છેદિનીને બીજા ત્રણ સાધ્વીઓ સાથે રહેવાનું કાતું નથી. પરંતુ બીજા ચાર સાધ્વીઓ સાથે રહેવાનું કહ્યું છે.
[૧૫] શીયાળા અને ઉનાળાની ઋતુમાં અનેક પ્રવતિનીઓને ગામ યાવતું રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બબે સાધ્વીઓને સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને ત્રણ ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને વિહાર કરવો ક્યું છે.
જિ) વર્ષાવાસ-ચોમાસામાં અનેક પ્રવર્તિતીઓને ચાવતું રાજધાનીમાં પોતપોતાની નિશ્રામાં ત્રણ-ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને બીજાં ચાર-ચાર અન્ય સાળી સાથે લઈને રહેવાનું કહ્યું છે.
[૧૩] ગ્રામાનુગ્રામ વિચરતા સાધ્વીઓ જેને અગ્રણીમાનીને વિહાર કરતા હોય તે કાળધર્મ પામે ત્યારે બાકી સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એએક રાત્રિ રોકતા જે દિશામાં બીજા સાધર્મિણી સાધ્વીએ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ.
માર્ગમાં તેમને વિચરવાના લક્ષ્યથી રોકાવું ન કલ્પે. જે રોગાદિ કારણ હોય તો રોકવું કહ્યું છે. રોગાદિ સમાપ્ત થતાં જો કોઈ હે કે હે આર્યા એક કે બે રાત્રિ રોકઓ તો તેમને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પરંતુ તેનાથી અધિક રહેવું ન સ્પે.
જે સાળી તેનાથી અધિક રોકાય, તો મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
૩િ૮] વર્ષાવાસમાં રહેલ સાધ્વી જેને અગ્રણી માનીને રહેલ હોય તે કાળધર્મ પામે તો બાકીના સાળીમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. શેષ આલાવો સૂઝ-૧૩૭ મુજબ છે.
[૩૯] બિમાર પ્રવર્તિની કોઈ પ્રમુખ સાધ્વીને ધે હે આર્ય મારા કાળધર્મ બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org