Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિરીદસર • સૂસાનુવાદ આ દોષ સાધુ પરસ્પર સેવે તેમ કહેલ છે. આ જ પ૩ દોષ અહીં પણ લીધા છે. પરંતુ અહીં તે દોષોનું સેવન મૈથુન સેવનના સં૫થી સાધુ કોઈ સ્ત્રી સાથે રૈ સાધ્વી-પુરુષ સાથે ક્વી કે તેમ જનારને અનુમોદે, માટે હ્યું છે.] ૪િ૧] એક કે અનેક વખત પગથી પ્રમાના રે થી લઈને
[૬૮] એક ગામથી બીજે ગામ જતાં મસ્તનું આચ્છાદન ક્રે. ત્યાં સુધી આ દોષો સમજી લેવા. માત્ર આ બધી ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી થઈ હોય. પ્રાયશ્ચિત્ત ગુરુ ચોમાસી.
[૪૬૯] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સં૫થી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, મિશ્રી આદિ પૌષ્ટિક આહાર રે. આહાર રનારને અનુમોદે.
- ઉક્ત જોઈપણ દોષના સેવનથી ચાતુર્માસિક પરિહાસ્થાન અનુદ્દઘાતિક આથતિ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલો સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org