Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
.
..
--
-
-
-
-
- -
- - - -
-
- -
પપ૩
આવું નારને બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પિ૫૪, ૫૫૫) જે સાધુ સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (પુરુષને) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ – (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે.
પિપ૬,પપ8] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને કે (સાધ્વી-પુરુષને) વસ્ત્ર, પાત્ર, ક્બલ, પાદપ્રીંછન (૧) આપે-આપનારને અનુમોદે (૨) લે લેનારને અનુમોદે.
[પપ૮, પપ૯] જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે) મિથુન સેવનની ઈચ્છાથી સૂત્રાર્થની વાચના (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે.
પિ૦] જે સાધુ-સ્ત્રી સાથે સિાધ્વી-પુરુષ સાથે મૈથુના સેવનની ઈચ્છાથી કોઈપણ ઈદ્રિયનો આક્તર બનાવે કે હાથ વગેરેથી તેવી કામ ચેષ્ટા ક્ટ કે ક્રાવનારને અનુમોદે.
એ પ્રમાણે ઉદ્દેશા-માંના કોઈપણ એક કે વધુ દોષનું સેવન કરે રાવત અનુમોદે. તેને “ચાતુમાસિક પરિહારરસ્થાન અનુદ્ધાતિક અથ, “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથસુર-ઉદેશા-નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂયાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org