Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ENEO
ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ન ગયા હોય, તે રાજાના અશનાદિ ગ્રહણ રે.
બીજું જ્યારે એમ જાણે કે આજ અહીં રાજા રોકાયેલ છે, ત્યારે જે સાધુ-સાધ્વી તે ઘરમાં, તે ઘરના કોઈ વિભાગમાં, તે ઘરની નજીક કોઈ સ્થાને રહે, સ્વાધ્યાય રે, અશન-પાન-ખાદિમ-સ્વાદિમનો આહાર રે, મળ-મૂત્ર ત્યાગે, અન્ય કોઈ અનાર્ય, નિષ્ઠર, સાધુને યોગ્ય નહીં તેવી ક્યા કહે કે ઉક્ત બંને દોષ સેવનારને અનુમોદે.
[પ૧ થી ૫૯] જે સાધુ-સાધ્વી શ્રદ્ધવંશજ મૂદ્ધભિષિક્ત ક્ષત્રિય સજાના અહી ધેલ છ પ્રસંગોએ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે તે આ છ પ્રસંગપિ૧] રાજા યુદ્ધાદિ યાત્રાર્થે જતો હોય[૫૨] રાજા યુદ્ધાદિની યાત્રાથી પાછો આવતો હોયપિ૯૩ રાજા નદીની યાત્રાને માટે જતો હોયપિ૪] રાજા નદીની યાત્રાથી પાછો ફરતો હોયપિલ્પ રાજા પર્વતની યાત્રાર્થે જતો હોય[૫૬] રાજા પર્વતની યાત્રાથી પાછો આવતો હોય. [૫] જે સાધુ-સાધ્વી ઉક્ત સજાના મહાન અભિપેક્ના સમયે ત્યાં પ્રવેશે કે બહાર નીકળે કે તેમ કરનારને અનુમોદે.
પિલ૮શુદ્ધવંશીય મૂદ્ધભિષિક્ત રાજાઓના રાજ્યાભિષેકની નગરી, જે રાજધાની કહેવાય છે તે દશ છે, પોતાના નામથી પ્રસિદ્ધ છે. આ રાજધાનીમાં જે સાધુ-સાધ્વી એક માસમાં બે કે ત્રણ વખત આવાગમન રે કે આવાગમન કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત આ દશ નામ આ પ્રમાણે છે – ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાક્તપુર, કાંપિચનગર, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહી.
[૫૯ થી ૬o] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશીય, મુદાધારી, મૂદ્ધભિષિત ક્ષત્રિય રાજાના અહીં કહેવાનાર માટે ક્ટાયેલા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે જનારને અનુમોદે–
[૫૯] અંગરક્ષક, આધીન રાજા, રાજા, રાજ આક્ષિત કે આ ચારેના સેવકોમાટે કરાયેલ
૦િ૦] નટ, નૃત્યકાર, નર્તક, જલનર્તક, મલ, મૌષ્ટિક, વેલંબક, ક્વક, પ્લવક, લાયક આદિ માટે ક્ટાયેલ
૦િ૧] અશ્વ, હરિ, મહિષ, વૃષભ, સિંહ, વાઘ, બક્રી, બૂતર, મૃગ, શ્વાન, શુક્ર, મેંઢા, કુફ્ફટ, વાંદરો, તીતર, બતક, લાવક, ચિલક, હંસ, મોર, પોપટ આ પશુ-પક્ષીના પોષણ ક્રનાર તેને પાળનાર કે રક્ષણ કરનાર માટે ક્રાયલ
દિo] અશ્વદમક અને હસિદમક અર્થાત્ વસ્ત્ર આદિથી સુસજિત ક્રનારા માટે ક્ટાયેલ
દિos] અશ્વ અને હાથી ઉક્ત યુદ્ધાદિમાં આરૂઢ થનારા સવારી કરનારાઓ 2િ94
For Private & Personal Use Only
Jain buucation International
www.jainelibrary.org