Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
Vરલ
G
રહેવાનું ક્યું છે. ૩િ૦] સાધુઓને પ્રતિબદ્ધ શયામાં રહેવું ન ધે.
પ્રિતિબદ્ધ એટલે (૧) દ્રવ્યથી જે ઉપાશ્રયમાં છતના પાટડા ગૃહસ્થના ઘરમાં સંબદ્ધ હોય. (૨) ભાવથી જ્યાં સ્ત્રી અને સાધુના મૂત્રાદિ સ્થાન એક હોય, બેસવાના સ્થાન એક હોય ઈત્યાદિ.]
[૧] સાધ્વીઓને પ્રતિબદ્ધ શય્યામાં રહેવું છે [સાધ્વીને ગૃહસ્થ નિશ્રાયુક્ત સ્થાને રહેવાનું હોય આ અપવાદ હેલ છે.]
ફિર ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન ·.
ફિ૩] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જ્યાં આવવાનો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું છે.
[૪] સાધુ કોઈના સ્થાનમાં ક્લહ થઈ જાય ત્યારે તે લહને ઉપશાંત કરીને સ્વયં સર્વથા ક્લર રહિત થઈ જાય.
- જેની સાથે ક્લહ થયેલો હોય(૧) તે સાધુ ઈચ્છા હોયતો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન પણ કરે
(૨) તે સાધુને ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊભો થયા અને ઈચ્છા ન હોય તો ન પણ ઉભા થાય.
(૩) તે સાધુને ઈચ્છા હોય તો વંદના કરે અને ઈચ્છા ન હોયતો વંદના ન પણ રે.
(૪) તે સાધુને ઈચ્છા હોયતો સાથે ભોજન રે, ઈચ્છા ન હોયતો સાથે ભોજન-ગોચરી ન પણ રે.
(૫) તેને ઈચ્છા હોય તો સાથે રહે, ન હોયતો ન રહે. (૬) તેને ઈચ્છા હોય તો ઉપશાંત રહે, ન હોયતો ન રહે.
– જે ઉપશાંત રહે છે, તેને સંયમની આરાધના થાય છે જે ઉપશાંત નથી રહેતા તેને સંયમ આરાધના થતી નથી.
- તેથી પોતે પોતાનો તો ઉપશાંત ફ્રીજ લેવા જોઈએ. પ્રશ્ન – ભગવદ્ આમ કેમ જ્હો છો ?
ઉત્તર – ઉપશમ જ શ્રમણ જીવનનો સાર છે. [૩૫] સાધુ અને સાધ્વીઓને વર્ષાવાસમાં ચાતુર્માસમાં વિહાર ક્રવો ૫તો નથી.
કિ સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં અર્થાત શીયાળાઉનાળામાં વિહાર #વો ક્યું છે. | [] સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય-અરાજક કે વિરોધી રાજ્યમાં શીઘ-જલ્દી જવું, શીઘ આવવું અને શીઘ જવું કે આવવું એટલે આવાગમન ક્રવું ક૫તું નથી.
જે સાધુ-સાધ્વી વૈરાજ્ય અને વિરોધી સજ્યમાં જલ્દી જવું, જલ્દી આવવું, જલ્દી આવાગમન કરે છે. તથા શીધ્ર આવાગમન ક્રનારાઓનું અનુમોદન ક્રે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org