Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩/૧૩૬
૧૦૧ સાધુના મળ, મૂત્ર, શ્લેષ્મ, ક્ન આદિ પરઠવવા, મળ-મૂત્રાદિથી લિપ્ત ઉપક્રણોને શુદ્ધ ક્રવા.
જો આચાર્ય અથવા ઉપાધ્યાય એવું જાણે કે ગ્લાન, ભુખ્યા, તરસ્યા, તપસ્વી, દુર્બળ અને ક્ષાંત થઈને ગતનાગમન હિત માર્ગમાં ક્યાંક મૂર્હિત થઈને પડી જશે, તો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવું કે વારંવાર આપવું ક્યું છે.
[૧૩] સાધુ અને સાધ્વીઓને મહાનદીના રૂપમાં કહેવાયેલી, ગણાવાયેલી, પ્રસિદ્ધ અને ઘણાં જળવાળી
- આ પાંચ મહાનદીઓ એક માસમાં બે કે ત્રણ વખત તરીને પાર કરવી કે નીક વડે પાર ક્રવી કલ્પતી નથી.
તે નદીઓ આ છે – (૧) ગંગા, (૨) જમુના, (૩) સરયુ, (૪) ઐરાવતી ોિશિશ્ન અને (૫) મહી.
[૧૮] પરંતુ જો જાણે કે કુણાલાનગરીની સમીપે જે ઐરાવતી નદી છે, તે એક પણ જળમાં અને એક પણ સ્થળમાં રાખતો એ પ્રમાણે પાર ઊી જઈ શકે છે. તો તેને એક માસમાં બે કે ત્રણવાર ઉતરવી કે પાર કરવી કહ્યું છે.
જો ઉક્ત પ્રકરે પાર ન ક્રી શકે તો તે નદીને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરવી કે પાર ક્રવી ન સ્પે.
[૧૩૯] જે ઉપાશ્રય તૃણ, તૃણપુંજ, પરાલ કે પરાલjજથી બનેલો હોય, તે ઇંડા યાવ ક્રોળિયાના જાળાથી રહિત હોય, તથા તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો એવા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને શીયાળા-ઉનાળામાં રહેવું ન સ્પે.
[૧૪] જે ઉપાશ્રય તૃણ, તૃણપુંજથી બનેલ હોય રાવત તે ક્રોળિયાના જાળાથી રહિત હોય
તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, મનોથી ઊંચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ અને સાધ્વીને હેમંત તથા ગ્રીખમાં અર્થાત શીયાળા અને ઉનાળામાં રહેવું ધે છે.
[૧૪] જે ઉપાશ્રય તૃણ અથવા તૃણપુંજથી બનેલ હોય યાવત્ ક્રોળીયાળાના જાળાથી રહિત હોય.
પરંતુ છતની ઊંચાઈ ઊભેલા માણસના મસ્તક્થી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી નીચી હોય.
તો એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને વર્ષાવાસમાં – ચોમાસામાં રહેવું Wતું નથી. [૧૪] જે ઉપાશ્રય તૃણ કે તૃણપુંજથી બનેલ હોય યાવત્ ક્રોળીયાના જાળાથી રહિત હોય અને તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, ઊભા રેહલા માણસના મસ્તથી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી અધિક હોયએવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને ચોમાસું રહેવું જો.
ગૃહકલ્પસૂત્રના ઉદેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કૈલ સુરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org