Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧/૧૮
૧૦૯ (૧) માયારહિત આલોચના સં૫, માયારહિત આલોચના. (૨) માયારહિત આલોચના સં૫, માયાસહિત આલોચના. (૩) માયા સહિત આલોચના સં૫, માયારહિત આલોચના. (૪) માયા સહિત આલોચના સં૫, માયાસહિત આલોચના.
આમાંના કોઈપણ પ્રકારના ભંગથી આલોચના ક્રતા, તેના સર્વ વક્ત અપરાધના ને સંયુક્ત ક્રીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત ક્રી દેવું જોઈએ.
જે આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થઈને વહન ક્રતાં પણ ફરી કોઈ પ્રારની પ્રતિસેવના રે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ.
[અહીં ચાર સૂત્રો છે. તે માટે ઉપર [૧], [૨], [3], [૪] લખ્યું છે.] [૧૯] અનેક પારિવારિક સાધુ અને અનેક અપારિવારિક સાધુ જે એક સાથે રહેવા કે બેસવા ઇરછે તો તેમને સ્થવિરોને પૂછ્યા વિના એક સાથે રહેવું કે બેસવું ન સ્પે. સ્થવિરને પૂછીને જ બેસી કે રહી શકે. જો સ્થવિર આજ્ઞા આપે તો એક સાથે રહી કે બેસી શકે, આજ્ઞા ન આપે તો નહીં. સ્થવિરની આજ્ઞા વિના જ સાથે રહે કે બેસે તો તેમને મર્યાદાના ઉલ્લઘંન માટે છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત્ત આવે.
રિ૦] પરિહાર ૫ સ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, તે સમયે સ્થવિર તેને પરિહારતપ છોડવાની અનુમતિ આપે તો તેને માર્ગના પ્રામાદિમાં એએક રાત્રિ વિશ્રામ કરતાં જે દિશામાં સાધર્મિક બિમાર સાધુ હોય, તે જ દિશામાં જાવું ભે છે.
માર્ગમાં વિચરણના લક્ષ્યથી રોકાવું ન ક્યું. પણ રોગાદિના કારણે રહેવું સ્પે. ઝરણ સમાપ્ત થતાં જો કોઈ હે કે – હે આર્ય ! તમે અહીં એબે સત્રિ વધુ રોકાઓ તો તેને રહેવું જે, પણ એક્રબે રાત્રિથી અધિક રહેવું તેને ક્લતું નથી. છતાં જો રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
રિ૧] પરિહાર ૫સ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય. તે સમયે સ્થવિર પરિહારતપ છોડવાની અનુમતિ ન આપે તો પરિહારતપ વહન ક્રતાં માર્ગમાં પ્રામાદિમાં – શેષ આલાવો – ઉપરોક્ત સૂત્ર-૨૦-મુજબ જાણવો.
રિ] ઉપરોક્ત ભિક્ષ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, ત્યારે સ્થવિર તેને પરિહારતપ છોડવાની સ્વીકૃતિ આપે કે ન આપે ત્યારે ૦ – - બાકી ઉપરોક્ત સૂત્ર મુજબ સમગ્ર આલાવો જાણવો.
૩િ] જો કોઈ સાધુ ગણથી નીકળી એક્લવિહારચર્યા ધારણ ક્રીને વિચરણ રે, ફરી તે એ જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ ક્રવું તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તારૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર ક્રે.
[૨૪] જો કોઈ ગણાવચ્છેદક ગણથી નીકળી એક્લવિહારચર્યા ધારણ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org