Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
Εξ
[૯૫ થી ૯૭] સાધુ-સાધ્વીઓને યાસ્ત્રિ પર્યાયના ક્રમથી—
(૧) વસ્ત્ર ગ્રહણ કરવા ક્શે છે.
(૨) શય્યા-સંસ્તારક ગ્રહણ કરવા ક્શે છે.
(૩) વંદન કરવાનું ક્લ્પ છે.
[૯૮ થી ૧૦૦] સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં—
(૧) રોકાવું, બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંઘવું, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર કરવો, મળ-મૂત્ર-કફ-બળખા પરઠવવા, સ્વાધ્યાય-ધ્યાન કરવું, ક્યોત્સર્ગમાં રહેવું ન ો.
બૃહત્કલ્પ-છેદસૂત્ર-૨
અહીં આ વિશેષ જાણવું કે સાધુ વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, તપસી, દુર્બળ, થાકેલ કે ગભરાયેલ હોય તે ક્દાચ મૂર્છિત થઈને પડે તો તેને ગૃહસ્થના ઘેર રહેવું યાવત્
કાયોત્સર્ગ કરવો ક્શે છે.
(૨) ચાર કે પાંચ ગાથા દ્વારા ક્ચન કરવું, અર્થ કહેવો, ધર્માચરણનું ફળ હેવું અને વિસ્તૃત વિવેચન વું ન ક્શે. પણ આવશ્યક હોય તો કેવળ એક દૃષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક ગાથા કે એક શ્લોક દ્વારા ક્શન કરવું કલ્પે છે. તે પણ ઊભા રહીને, બેસીને નહીં.
(૩) ભાવના સહિત પંચ મહાવ્રત ક્લન, અર્થ-વિસ્તાર કે મહાવ્રત ચરણનું ફળ ક્લેવું અને વિસ્તૃત વિવેચન રવી ન Ò. પણ આવશ્યક્તાનુસાર એક દૃષ્ટાંતથી યાવૃત્ ઊભા રહીને હે.
[૧૦૧] પ્રાતિહારિક શય્યા-સંથારો, તેના સ્વામીને સોંપ્યા વિના ગ્રામાંતર ગમન કરવું સાધુ-સાધ્વીને ન ૫ે.
[૧૦૨] સાગારિક શય્યા-સંસ્તારક્ત વ્યવસ્થિત ર્યા વિના ગ્રામાંતર જવું સાધુસાધ્વીને ન ૫ે. પરંતુ તેને વ્યવસ્થિત કરીને ગ્રામાંતર જવું સાધુ-સાધ્વીને કલ્પે છે.
[૧૦૩] સાધુ-સાધ્વીને પ્રાતિહારિક કે સાગરિક શય્યા-સંથારો જો ગુમ થઈ જાય તો તેને શોધવો જોઈએ. શોધતા મળે તો આપી દેવો જોઈએ, શોધતા પણ દાય ન મળે તો ફરી આજ્ઞા લઈને બીજા શય્યા-સંસ્તારક ગ્રહણ કરી ઉપયોગમાં લેવો ક્શે.
[૧૦૪] જે દિવસે સાધુ શય્યા-સંથારો છોડીને વિહાર કરે તે દિવસે, તે સમયે બીજા સાધુ આવી જાય તો તે જ પૂર્વગ્રહિત આજ્ઞાથી જેટલો સમય રહેવું હોય, તે શય્યાદિ ગ્રહણ કરી રહી શકે.
[૧૦૫] જો ઉપયોગમાં આવનાર કોઈ અચિત્ત ઉપકરણ ત્યાં હોય તો પૂર્વની આજ્ઞાથી જેટલો કાળ રહે, ઉપયોગ કરી શકે છે.
[૧૦૬] જે ઘરમાં કામમાં ન આવતું હોય, કુટુંબ દ્વારા વિભાજિત ન હોય, બીજા કોઈનું પ્રભુત્વ ન હોય કે દેવ દ્વારા અધિકૃત હોય તેમાં તે જ પૂર્વસ્થિત સાધુની આજ્ઞાથી જેટલું રહેવું હોય તે રહે.
[૧૦૭] તે જ ઘર આગંતુક સાધુના રહ્યા પછી કામમાં આવવા લાગે. કુટુંબ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org