Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫/૧૦૦૧
આશનાદિ લે (૧૯) સંશક્તને વસ્ત્રાદિ આપે (૨૦) સંસક્ત પાસેથી વસ્ત્રાદિ લે અથવા ઉક્ત ચારેની અનુમોદના રે.
[૧૦૦] જે સાધુ-સાધ્વી કોઈએ નિત્ય પહેરવાના સ્નાનના, વિવાહના, રાજ્યસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલુ કે નિમંત્રણ પૂર્વક મેળવેલું વસ્ત્ર
ક્યાંથી આવ્યું કે કઈરીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પૂછ્યા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ ક્ટ કે ક્રાવનારને અનુમોદે.
૦િ૦૩ થી ૧૦૫] જે સાધુ-સાધ્વી (૧) વિભૂષા નિમિત્તે અર્થાત શોભા આદિ વધારવાની બુદ્ધીથી (૧) પોતાના પગને એકવાર કે અનેક વાર પ્રમાર્જે અથવા પ્રમાર્જનારની અનુમોદના રે.. ત્યાંથી શરૂ ક્રી (53) ગ્રામનુગ્રામ વિચરતા પોતાના મસ્તને ટાંકે કે ઢાંક્વારની અનુમોદના કરે. એમ ત્રેપન ચોપન ?] સૂત્રો જાણવા.
આ બધાં સૂત્રોનો વિસ્તાર અને સંપૂર્ણ સૂત્રાર્થ ઉદ્દેશા માં આવેલ સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબ જ જાણવો - સમજી લેવો.
આ બાબતે વિશેષ નોંધ આ જ ઉદ્દેશા-૧૫ માં આવેલા સૂત્ર-૯૧૭થી ૯૭૦ મુજબ જાણવી, અહીં પુનરુક્તિ ક્રેલ નથી.
સૂકસંખ્યા ૫૩ છે કે પ૪ ? એક સંપાદનમાં પ૩ સૂત્રો છે, બીજા સંપાદનમાં ૫૪ સૂત્રો છે. તેમાં તાત્ત્વિક તસવત નથી. ૧-સૂત્ર કેટલાંક સંપાદનમાં સાથે જોડાઈ ગયેલ હોવાથી સંખ્યા૫૩ થઈ જાય છે.
[૧૦૫૦, ૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભૂષાના સં૫થી વસ્ત્ર, પાત્ર, ક્બલ, પાદDછના કે અન્ય કોઈ ઉપક્રણ – (૧) રાખે છે કે રાખનારને અનુમોદે છે, - (૨) ધોવે કે ધોનારને અનુમોદ.
નિશીથઉદ્દેશ-૧૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org