Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૦/૧૩૮૯
તેને પછી ફરી દોષ સેવે તો તેને બે માસ આને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૯૦] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે મધ્યમાં કે અંતે પ્રયોજન હેતુ કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના કરેતો તેને અન્યનાદિક ૨૦ સત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી ફરી દોષ સેવે તો બે માસ અને વીસ સગિનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૩૯૧] ત્રણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુને જો પ્રાયશ્ચિત્ત વહનાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ
[૧૩૨] બેમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુને જો પ્રાયશ્ચિત્ત વહનાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ
[૧૩૩] માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ પાવતુ બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૩૪] બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે #રણથી બે માસ પ્રયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના રે તો તેને અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરીને ત્રણમાસ અને દશ અહોરાત્રની પ્રસ્થાપના થાય છે.
[૧૩~] ત્રણમાસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે નરણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન ક્રી આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી ચારમાસની પ્રસ્થાપના થાય છે.
[૧૩] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ [બધું ઉપર મુજબ હેવી યાવત વીસ રાત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી ચારમાસ અને વીસરાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૩] ચારમાસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બધું ઉપર મુજબ કહેવી યાવત વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી પાંચમાસ અને દશ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૩૮] પાંચમાસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ [બધું ઉપર મુજબ કહેવું યાવત્ વીસ સત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરવાથી છ માસની પ્રસ્થાપના થાય છે.
[૧૩૯] છમાસી પ્રાયશ્ચિત્ત વહન નારા સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળનાં આરંભે, મળે કે અંતે પ્રયોજન હેતુ કે કરણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે
[૧૪૦૦] પાંચમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ ચાવત્ દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org