Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬
નિશીથદર - મનુવાદ જોઈને હાથ, પગ, પીપલ કે કુફ્રના પત્ર સમૂહ વડે, માટી કે વસ્ત્રખંડથી તેના છેદને બંધ રે – બંધ રૈનારને અનુમોદે.
) નાવમાં રહેલ સાધુ નાવમાંના ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ કરે કે ક્રનારને અનુમોદે.
વિર] નાવમાં રહેલ સાધુ પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ રે કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
[૧ર૮] નાવમાં રહેલ સાધુ કીચડમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ ક્યું કે જનારને અનુમોદે.
[૧૯] નાવમાં રહેલ સાધુ ભૂમિ ઉપર રહેલા ગૃહ પાસેથી અશનાદિ ગ્રહણ ક્ટ કે ક્રનારને અનુમોદે.
[૧ર૮૦ થી ૧ર૮૩] જળમાં રહેલ સાધુ - (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ રે કે ક્રનારને અનુમોદે.
વિર૮૪ થી ૧૨૮] કીચડમાં રહેલ સાધુ, (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ ક્ટ કે ક્રનારને અનુમોદે.
વિર૮૮ થી ૧૨] સ્થળ ઉપર રહેલ સાધુ (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે.
• અહીં સૂત્ર ૧૨૭૬થી ૧૨૯૧માં ક્લ ૧૬-સૂત્રો આપેલા છે જેમાં ચાર પ્રકારે ચાર ભેદ દશવિલાં છે. (૧) નાવ, (૨) જળ, (૩) કીચડ, (૪) ભૂમિ. આ ચાર સ્થળને આશ્રીને સાધુ તથા ગૃહસ્થની ચતુર્ભગીઓ બતાવેલી છે.
વિરલ્ટ રી ૧૩૩૨] જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે અથવા સાધુને માટે ખરીદીને લાવેલ હોય તેને ગ્રહણ ક્ટ અથવા ગ્રહણ કરનારનું અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. આ સૂત્રથી આરંભીને. જે સાધુ-સાધ્વી – અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બુદ્ધિથી વર્ષાવાસ રહે કે રહેનારની અનુમોદના રે.
નોંધ - ઉદ્દેશા-૧૪માં સૂબ-૮૬૩ થી ૯૦૩ એમ કુલ ૪૧ સૂત્રો છે. આ બધાં જ સૂત્રો -પગના સંબંધમાં કહેવાયેલ છે. આ જ – ૪૧ સૂત્રો અહીં વસ્ત્રાના સંબંધમાં છે. તેથી સૂત્રો, સૂત્રાર્થ કે સૂત્ર વિસ્તાર બધો જ ઉદ્દેસા-૧૪ પ્રમાણે જ છે. માત્ર “પાસ” શબ્દના સ્થાને “વ” શબ્દ દેવો. બાકી બધું તેમજ જાણવું – સમજવું.
- - - એ પ્રમાણે ઉદેશા-૧૮માં જણાવેલ કોઈપણ દોષનું સાધુ-સાધ્વી સ્વયં સેવન કરે ચાવતું સેવન જનારને અનુમોદે તો “ચાતુમિિસક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે. જેને “લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત” હે છે.
નિરીરાજ-ઉરો-૧૮ નો મુનિ દીપરત્નસાસરે રેલ સુરઇનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org