Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪/૮૮
૨૩. [૮૭૮ થી ૮૮૧] જે સાધુ-સાધ્વી “મને દુર્ગન્ધવાળું પાત્ર મળેલ છે' એમ વિચારી ઘણાં દિવસ સુધી આ ચાર દોષ સેવે -
[૮૭૮] પાત્રને થોડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉષ્ણ જળથી એક કે અનેક્વાર ધુવે કે ધોનારને અનુમોદે.
[૯] સાથે રાખેલા અચિતશીત કે ઉષ્ણ જળથી એક કે અનેક્વાર પાત્રને ધુવે કે ધોનારને અનુમોદે.
[૮] પાત્રને થોડાં કે ઘણાં લોધ્રાદિથી એક કે અનેક્વાર પાત્રને ધુવે કે ધોનારને અનુમોદે.
[૮૮૧) રાત્રે રાખેલા લોધાદિથી એક કે અનેક્વાર લેપ રે.
૮િ૮૨ થી ૮૨] જે સાધુ-સાધ્વી નીચે ધેલા ૧૧ સ્થાનોમાં પાત્રને સુકાવે કે પાત્ર સુકાવનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત.
૮િ૮ સચિત્ત પૃથ્વીની નીક્ટ અચિત્ત પૃથ્વી ઉપર. ૮િ૮૩ સચિત્ત જળથી સ્નિગ્ધ પૃથ્વી ઉપર, [૮] સચિત્ત રજથી યુક્ત પૃથ્વી ઉપર. [૮૮૫] સચિત્ત માટી વિખેરાવેલ પૃથ્વી ઉપર. ૮િ૮૬) સચિત્ત પૃથ્વી ઉપર સીધાજ. [૮૮૭] સચિત્ત શિલા ઉપર. ૮િ૮૮] સચિત્ત શિલાખંડ આદિ ઉપર. [૮૮૯] ધૂણા કે ઉધઈ આદિ જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઈંડાવાળા સ્થાને યાવત ક્રોડીયાના જાળા યુક્ત સ્થાને.
[૮] સ્તંભ, દેહલી, ઉખલ કે સ્નાન ક્રવાની ચોક્કી ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને કે જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્ અલાયમાન હોય ત્યાં
[૧] માટીની દિવાલ ઉપર, ઈંટની દિવાલ ઉપર, શિલા કે શિલાખંડાદિ ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને જે સારી રીતે બાંધેલ ન હોય યાવત ચલાયમાન હોય ત્યાં–
૮િ૨] સ્કંધ ઉપર ચાવતું મહેલની છત ઉપર અથવા બીજા પણ આવા આકાશીય ઉંચા સ્થાને. જે સારી રીતે બાંધેલ નથી યાવત ચલાયમાન છે. તે સ્થાને.
[૮૯૩ થી ૮૯૮] જે સાધુ-સાધ્વી પાત્રમાં પડેલ આ છ પ્રકારના જીવોને માટે, ક્ટાવનારને અનુમોદનો પ્રાયશ્ચિત્ત :
(૧) સચિત્ત પૃથ્વીકાયને (૨) સચિત્ત અકાયને (૩) સચિત્ત તેઉકાયને (૪) સચિત્ત કંદ, મૂલ, પત્ર, પુષ્પ, ફળને (૫) સચિત્ત ઔષધિ-વનસ્પતિને (૬) સચિત્ત ત્રસપ્રાણીને આ છ માંની કોઈ વસ્તુ કાઢી-ક્ટાવીને આપે કે અનુમોદે.
૮િ૯] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કોરણી કરે, કરણી ક્રાવે, કરણી ક્રાવેલા પાત્ર કોઈ સામેથ આપે તો ગ્રહણ કે તે રીતે ગ્રહણ ક્રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org