Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉો -૭ ગોલ • નિશીયસૂરના આ ઉદેશામાં સૂત્ર-૪૭૦ થી ૫૬૦ એ પ્રમાણે કુલ-૯૧ સૂત્રો છે. જેમાનાં કોઈપણ દોષનું સેવન જનારને “ચાતુર્માસિક પરિણાસ્થાન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત આવે, જેનું બીજું નામ “ગુરુ ચોમાસી' પ્રાયશ્ચિત છે.
• અહીં પ્રત્યેક સૂત્રના અંતે “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે' આ વાક્ય જોડવું જરૂરી છે. અમે ક્યાંય નોંધેલ નથી પણ વાચકે બધે આ વાક્ય જોડીને જ સૂત્ર વાંચવું
૭િ૦ થી ૪] જે સાધુ-સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ, કઠ, મીણ, ભીંડ, મોરપીંછા, હાડકાં, દાંત, શંખ, શીંગડા, પાન, પુષ્પ, ફળ, બીજુ વનસ્પતિ એ ૧૬માંથી કોઈપણની માળા :- (૧) બનાવે (૨) ધારણ કરે (૩) પહેરે – આ ત્રણે ક્રનારને અનુમોદે.
૪િ૩ થી ૪૫] જે સાધુ-સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી લોઢાનું, તાંબાનું, કપુષનું શીશાનું, ચાંદીનું કે સોનાનું દું (૧) બનાવે (૨) ધારણ ક્ટ – રાખે (૩) પહેરે – આ ત્રણે ક્રનારને અનુમોદે.
[૪૬ થી ૪૮] જે સાધુ-સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે] મૈથુન સેવનની ઈચ્છાથી હાર, અઈહાર, એકાવલી, મુક્તાવલી, મનાવલી, રત્નાવલી, ટિસૂત્ર, ભૂજબંધ,
ચૂર, કુંડલ, મુગટ, પ્રલંબસૂત્ર કે સૂવર્ણસૂત્ર (૧) બનાવે (૨) ધારણ ક્યે રાખે (૩) પહેરે અથવા આ ત્રણે ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૪૯ થી ૪૮૧) જે સાધુ-સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી મૃગચર્મ, સૂક્ષ્મ વસ્ત્ર, સૂક્ષ્મલ્યાણક વસ્ત્ર, આજાતિ, કયાતિ, ક્ષૌમિક, દુર્લક, તિરીડપટ્ટ, મલયજ, પબુલ, અંશુક, ચિનાંક, દેશરાગ, અપ્લાય, ગજ્જલ, સ્ફટિક, છેનવ, ધૂલ, પાવર, ઉદ્ગ, પેશલ, પેસલેશ, કૃષ્ણ-નીલ-ગોર-મૃગચર્મ, ાનક, ક્વદંત, ક્નક્સટ્ટ, કનક ખચિત, ક્નક પર્શિત, વ્યાઘ, ચિત્તો, આભરણયુક્ત, અનેક આભરણયુક્ત આ ચોત્રીશમાંથી કોઈપણ પ્રકારના વસ્ત્રને (૧) બનાવે (૨) ધારણ રે - રાખે (૩) પહેરે કે આ ત્રણે જનારને અનુમોદે.
[૪૮] જે સાધુ, મૈથુન સેવનની ઈચ્છાથી બ્રેઈ સ્ત્રીની કોઈપણ ઇન્દ્રિય, હૃદયપ્રદેશ, ઉદર કે સ્તનને ગ્રહણ ક્રીને તેનું સંચાલન ક્ટ કે ક્રનાને અનુમોદે–
૪િ૮૩ થી પ૩૫] આ-૫૩ સૂત્રો છે. જે ત્રીજા ઉદ્દેશાના ૧૩૩ થી ૧૮૫ સૂત્ર મુજબ જ સમજી લેવા. આ પ્રકારે પ૩ સૂત્ર ત્રીજા ઉદ્દેશા પછી ચોથા અને છઠ્ઠા ઉદ્દેશામાં પણ આવેલ છે. સૂત્રો બધે જ આ જ છે, પણ તે ક્રિયા કરવા પાછળના હેતુમાં ફર્ક છે. આ ઉદ્દેશામાં મૈથુનની ઈચ્છાથી આ ક્રિયા પરસ્પર રે' તે હેતુ છે.
જે સાધુ સ્ત્રી સાથે મૈથુનની ઈચ્છાથી [સાધ્વી-પુરુષ સાથે મૈથુનેચ્છાથી) એક્બીજાના પગ પ્રમાર્જે, પગનું મર્દન ક્ટ, ઈત્યાદિથી આરંભીને છેક પિ૩મું સૂત્ર જે સાધુ-સ્ત્રી સાથે મૈથુન ઈચ્છાથી પ્રામાનુગ્રામ વિયરતાં એક્બીજાના મસ્તક્ન આવરણ ક્યું કે તેમ નારને અનુમોદે તો “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત' આવે ત્યાં સુધીના સૂત્રો જાણવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org