Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૪
નિશીથ દpી - સૂરમાનુવાદ પિ૩૬ થી ૫૪] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને સાળી હોય તો કોઈ પુરુષને પિ૩] સચિત્ત પૃથ્વીની નિર્દોની ભૂમિ ઉપપિ૩] સચિત્ત જળથી સ્નિગ્ધ ભૂમિ ઉપર[૫૩૮] સચિત્ત રજ યુક્ત ભૂમિ ઉપરપિ૩૯] સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપપિ૪૦] સચિત્ત એવી પૃથ્વી ઉપરપિ૪૧] સચિત્ત એવી શીલા ઉપર[૫૪] સચિત્ત માટીના ઢેફા કે પત્થર ઉપર
[૫૪] ધુણ લાગવાથી કે કાષ્ટ જીવ યુક્ત હોય, તેની ઉપર તથા જે સ્થાન ઇંડા, ગત જીવ, બીજ, લીલું ઘાસ, ઓસ, પાણી, કડીના દર, લીલ-ફૂગ, ભીની માટી કે ક્રોડીયાના જાળા હોય તેવા સ્થાનેપિw] અર્ધ પલ્યુકસન કે ખોળામાં
ઉો નવે સ્થિતિમાં બેસાડે, સુવડાવે કે બેસાડનાર અથવા સુવડાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[પ૪પ જે સાધુ-સ્ત્રી સાથે મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને જાંઘ ઉપર કે પલ્ચકાસને બેસાડી કે સુવડાવીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ખવડાવે કે પીવડાવે અથવા ખવડાવનાર, પીવડાવનારની અનુમોદના રે.
પિ૪૬, પછી જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી તેને ધર્મશાળામાં, બગીચામાં, ગૃષ્ણના ઘેર, પરિવ્રાજક્તા સ્થાનમાં
(૧) બેસાડે, સુવડાવે કે તેમ કરનારને અનુમોદે
(૨) બેસાડી કે સુવડાવી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ખવડાવે, પીવડાવે કે તેમ ક્રનારને અનુમોદે–
[૫૪૮] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી, પુરુષની કોઈ પ્રકારે ચિકિત્સા કરે કે ક્રનારને અનુમોદે.
[૫૪૯, ૫૫૦] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી, પુરુષની) (૧) અમનોજ્ઞ પુદ્ગલોને બહાર કાઢે (૨) મનોર૫ પુદ્ગલોનો પ્રક્ષેપ રે. તેમ ક્રનારને અનુમોદે.
પિપ૧ થી ૫૫૩] જે સાધુ સાધ્વી મયુના સેવનની ઈચ્છાથી કોઈપણ જાતિના પશુ કે પક્ષીના
(૧) પગ, પાર્થભાગ, પુંછ કે મતન્ને પક્કીને
(૨) ગુપ્તાંગમાં કાષ્ઠ, વાંસની સળી, આંગળી કે ધાતુ આદિની શલાકનો પ્રવેશ ફ્લાવીને
(૩) તેમને સ્ત્રી સમજીને આલિંગન રે, દેટ સ્પર્શ રે, સર્વગ ચુંબન કરે, નખ આદિથી છેદન રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org