Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૦
નિશીથ છેદસર - સુરાનુવાદ ૧૩] જે સાધુ-સાધ્વી પોતાના પગને અચિત્ત એવા શીતલ જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાના પગને કોઈ દ્રવ્યથી રંગે કે તે રંગને ચમકાવે તેમ ક્રનારને અનુમોદે.
- જે પ્રમાણે સૂબ-૧૩૩ થી ૧૩૮ એ છ પગને આશ્રીને લ્હા તે પ્રમાણે જ “કયાશરીરને” આશ્રીને છ સૂત્રો કહે છે– [૧૩@ી ૧૪] કાયાને આશ્રીને છ સૂત્રો• જે સાધુ-સાધ્વી પોતાની કાયા-શરીરનું... [૧૩૯] એક વાર કે વારંવાર આમર્જન ક્ટ કે ક્રનારને અનુમોદે. [૧૪] એક કે અનેક વાર મર્દન રે કે ક્રનારને અનુમોદે. [૧૪૧] તેલ, ઘી, ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ રે કે જનારને અનુમોદે.
[૧૪] લોધ્ર, લ્ક, ચૂર્ણ, વર્ણાદિથી ઉબટન ક્યું કે ઉબટન ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૪૩] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૪] રંગે, રંગ ચમકાવે કે તેમ ક્રનારને અનુમોદે.
જે પ્રમાણે પગના આલાવામાં છ સૂકો ૧૩૩ થી ૧૩૮] @ા તે પ્રમાણે જ અહીં વ્રણઘાને આશ્રીને છ સૂત્રો કહે છે– [૧૪પ થી ૧૫] વ્રણને આશ્રીને છ સૂત્રો
જે સાધુ-સાધ્વી પોતાના શરીરના ઘા-ઘણ જેવા કે શેઢ, દાદર, ખુજલી આદિનેકે ઘંટા આધિ લાગવાથી થયેલને
[૧૫] એક વાર કે અનેક વાર પ્રમાર્જનાદિ રે કે ક્તને અનુમોદે. [૧૪] તેલ, ઘી, ચરબી કે માણખથી એક્વાર કે વારંવાર માલીશ રે કે તેમ ક્રનારને અનુમોદે. [૧૪] એક કે અનેકવાર મર્દન રે કે ક્રનારને અનુમોદે.
[૧૪] લોધ્ર, લ્ક, ચૂર્ણ, વણદિથી ઉબટન ક્યું કે ઉબટન કરનારને અનુમોદો તો પ્રાયશ્ચિત્ત.
[૧૯] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે અનેક્વાર ધુવે, ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૫૦] ગે, રંગ ચમકવે કે તેમ ક્રનારને અનુમોદે.
[૧૫૧ થી ૧૫૬] જે સાધુ-સાધ્વી પોતાના શરીરમાં રહેલાં ગુમડાં, સડેલાં, મસા, ભગંદર આદિ વ્રણ-ઘાવને... - વિપ૧] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી એક વાર કાપે કે વારંવાર કરે અથવા આમ કરનારને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org