Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિશીથ દ ણ - સૂપનુવાદ
મો. ઉદેશો-૩ આ • નિશીયસૂત્રના આ ઉદ્દેશા-1-માં સૂત્રો ૧૧૮ થી ૧૯૬ એ પ્રમાણે કુલ-૭૯ સૂમો છે. જેમાં દશવિલ દોષનું ત્રિવિધે સેવન નારને ૩પતિ નામક પ્રાયશ્ચિત્ત આવે. જેને “નમfસજ” પ્રાયશ્ચિત્તના નામે પણ ઓળખાવાય છે.
• ઉદ્દેશા-૧-ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે શબ્દ જોડવો, અમે આ ઉદ્દેશામાં ક્યાંક પ્રાયશ્ચિત્ત એમ લખેલ છે અને ક્યાંક નથી પણ લખેલ, પણ પ્રત્યેક દોષમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે તે સૂગ કથન સ્પષ્ટ જાણવું.
[૧૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગી-માંગીને યાચના રે કે માંગી-માંગીને યાચના કરનારને અનુમોદે. [આ સૂત્ર એક્વચનમાં છે. હવે પછી આ જ સૂત્ર બહુવચનમાં છે.] | [૧૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિો કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ માંગી-માંગીને યાયે કે યાયક્ત અનુમોદે.
[૧૨૦] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીને યાયે કે અનુમોદે.
સૂત્ર-૧૧૮, ૧૧ભાં ગૃહસ્થ પુરુષ એક્વચન અને બહુવચન લીધા છે. આ સૂત્ર-૧૨૦માં ગૃહસ્થ સ્ત્રી એક્વચન છે, હવેના સૂત્રમાં સ્ત્રીઓ – બહુવચન છે.]
[૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમમાં અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમને માંગી-માંગીને ચાચે કે ચાયન્ને અનુમોદે.
• હવે સૂત્ર-૧૨૨થી ૧૨૫માં જ આ ચાર સૂત્રો છે. પણ તેમાં “માંગી-માંગીને” શબ્દોને બદલે “કુતૂહલવશ” એમ ઉમેરેલ છે. જે અનુક્રમે એક્વચન, બહુવચન પુરુષ અને એ.વ.-બ.વ. સ્ત્રીને આશ્રીને છે.
[૧૨૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે છે કે માંગી-માંગીને યાચનારને અનુમોદે છે.
[૧૨૩] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતૂહલવશ અન્યતીર્થિકો કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે કે તેમ યાચનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨૪] સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીથિંક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને ચાચે કે માંગી-માંગીને યાચનારને અનુમોદે–
[૧૫] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org