Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિરીણાદાણ - સુણાનુવાદ ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદ, (૬) ગે કે ચમાવે – કે તેમ ક્રનારને અનુમોદે.
રિપ૬ થી ૧] જે સાધુ-સાળી પરસ્પર સાધુ-સાધુની કે સાધ્વી-સાધ્વીની કયા-શરીરને ઉપર હ્યા મુજબ પ્રમાર્જે. મર્દન કરે, અત્યંજન રે, ઉબટન કરે, ધુવે કે રંગે આદિ છ સૂત્ર.
રિર થી ૨૬] જે સાધુ-સાધ્વી પરસ્પર કયાના વ્રણ-ઘાવને સુિત્ર-૫૦થી ૨૫૫ મુજબ પ્રમાર્જી, મર્દન ક્રે, અત્યંજન કરે, ઉબટન ક્રે, ધુવે કે રંગે આદિ છ સૂત્ર
રિ૬૮ થી ૨૭૩] જે સાધુ પરસ્પર ાયાના ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ વણો (૧) કોઈ તીક્ષ્ણ શસ્ત્ર વડે એક કે અનેકવાર છેદે કે છેદનારને અનુમોદે, (૨) છેદીને લોહી કે પરું કઢે કે વિરદ્ધિ રે, (૩) વિશદ્ધિ આદિ પછી અચિત્ત એવા શીત કે ઉષ્ણ પાણી વડે એક કે અનેક્વાર પ્રક્ષાલે, (૪) પ્રક્ષાલન બાદ તેના ઉપર લેપ લગાડે. (૫) પછી તેલ-ઘી-ચરબી કે માખણથી મર્દન રે, (૬) પછી કોઈપણ જાતના ધૂપ વડે સુગંધિત ક્ટ અથવા ઉક્ત કર્યો નારને અનુમોદે.
૪િ] જે સાધુ-સાધ્વી પરસ્પર, ગુદામાં કે નાભિમાં રહેલા યુદ્ધ જીવો – મિ આદિને આંગળી નાંખી-નાંખીને બહાર કાઢે કે કટનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Wિ] જે સાધુ-સાધ્વી એકબીજાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કે તેમ ક્રનારમને અનુમોદે.
૭િ૬ થી ૨૮૦] જે સાધુ-સાધ્વી એકબીજાના વધેલાં (૧) જાંઘના વાળ, (૨) ગુહ્યાભાગના વાશ, (૩) રોમરાજી, (૪) બગલના વાળ, (૫) દાઢી મૂંછના વાળ કપે, કાપનારને અનુમોદે.
રિ૮૧ થી ૨છી જે સાધુ-સાધ્વી એકબીજાના દાંત ઘસે – ધ્રુવે કે ગે હશે. (૨) હોઠ પ્રમાર્જે, પરિમર્દન રે, માલીશ , ઉબટન ક્રે, ધોવે કે રંગે.. (૩) લાંબા વધેલા દાઢી-મૂછના વાળ, નાના વાળ, આંખની પાંપણના વાળ કપે, (૪) આંખને પ્રક્ષાલે, પરિમર્દન રે, માલીશ રે, ઉબટન રે, ધોવે કે રંગે કે ઉક્ત સર્વે કર્ય ક્રનારને અનુમોદે.
આ બધાં સૂત્રો સૂત્ર-૧૬૪થી ૧૮૦ મુજબ જાણવા રિ૯૮, ૨૯૯] જે સાધુ-સાધ્વીએક્બીજાના (૧) વધેલાં ભ્રમરના વાળ (૨) પડખાંના વાળ કાપે કે કાપનારને અનુમોદે.
[૩૦૦] જે સાધુ-સાધ્વી એકબીજાના આંખ-કાન-દાંત-નખનો મેલ કાઢે છે કે કટનાસ્ત્રી અનુમોદના કેરે,
૩િ૦૧] જે સાધુ-સાધ્વી એકબીજાનો પરસેવો, મેલ, પંક કે મેલને મટે, વિશુદ્ધ #ાવે કે તેમ નારને અનુમોદે.
૩િ૦૨] જે સાધુ-સાધ્વી એક્બીજાના મસ્તક્મ ગ્રામાનુગ્રામ વિચરતા ઢાંક કે ઢાંક્નાને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org