Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
R
નિશીથછેદણ - સૂસાનુવાદ ૧૩૩થી ૧૩૮ મુજબ છ સૂમો છે–
[૧૬થી ૧] જે સાધુ-સાધ્વી પોતાના હોઠોને... [૧] એક કે અનેક વાર ધુવે કે ધોનારને અનુમોદે. [૧૮] એક કે અનેક વાર મર્દન કરે કે રનારને અનુમોદે. [૧] તેલ, ઘી, ચરબી, માખણ વડે એક કે અનેક્વાર માલીશ ક્યું કે તેમ ક્રનારની અનુમોદના રે.
[૧૭] લોધ્ર, ૯, ચૂર્ણ કે વર્ણાદિ વડે એક કે અનેક વાર ઉબટન રે અથવા તેમ નારને અનુમોદના કરે.
[૧૧] અચિત્ત એવા શીતળ કે ઉષ્ણ પાણી વડે એકવાર કે અનેક વાર ધુવે અથવા તેમ કરનારને અનુમોદે.
[૧] ગે કે ચમકવે અથવા રંગનાર – ચમક્ષવનારની અનુમોદના રે. [આ છએ કારણોમાં પ્રાયશ્ચિત્ત).
[૧૩] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા-વધેલા દાઢી-મૂછના વાળ કપીને કે શોભાર્થે સંસ્કરે અથવા તેમ રનારને અનુમોદે.
[૧૪] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા ચક્ષુરોમોને કાપે કે સારે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૧૫] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એક્વાર કે અનેક્વાર પ્રમાર્ચે અથળા પ્રમાર્જનારને અનુમોદ.
[૧૬] જે સાધુ-સાધ્વી પોતાની આંખો એક્વાર કે અનેક્વાર મર્દન રે.
[૧૭] જે સાધુ-સાધ્વી પોતાની આંખનું તેલ, ઘી, ચરબી કે માખણ વડે એક કે અનેક્વાર માલીશ રે, કે ક્રનારને અનુમોદે.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાની આંખને લોધ્ર, ૫, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે અનેક્વાર ઉબટન રે કે ક્રનારને અનુમોદે.
[૧૯] જે સાધુ-સાધ્વી પોતાની આંખને અચિત્ત ઠંડા કે ગરમ પાણી વડે એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાની આંખને ગે-ચમકાવે અથવા તેમ ક્રનારને અનુમોદે. (આ છએ કારણે પ્રાયશ્ચિત્ત.]
[૧૮૧] જે સાધુ-સાધ્વી પોતાની પડખાના વાળને કાપે કે સંસ્કરે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૧] જે સાધુ-સાધ્વી પોતાની લાંબી ભ્રમરના વાળને કપે કે સંસ્કાર અથવા તેમ કરનાને અનુમોદે.
[૧૮૩] જે સાધુ-સાધ્વી પોતાની આંખનો, તનનો, દાંતનો, નખનો મેલ કહે છે કે તેને વિશુદ્ધ રે અથવા તેમ ક્રનારને અનુમોદે.
[૧૮] જે સાધુ-સાધ્વી પોતાના શરીરને પસીનો, જામેલો મેલ, ભીનો મેલ, તેના ઉફર લાગેલી જ આદિને કટે કે તેનું વિશોધન ક્વે અથવા તેમ ક્રનારને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org