________________
પુસ્તક ૧-લું
આ શબ્દાદિક ચાર સ્થિતિ જ નામ, સ્થાપના, દ્રવ્ય ઘટાદિક પદાર્થોમાં ઘટાદિક નામથી વ્યવહાર, તેના પૃથુબુદાદાદિ આકાર, મૃત્તિકાદિરૂપ પિંડત્વ અને જલધારણાદિક અવસ્થાને દેખનારે કઈ પણ સુજ્ઞ મનુષ્ય, કેઈ પણ પદાર્થને નામાદિ–થતુયાદિરૂપ માન્યા સિવાય રહી શકે નહિં, અને તેથી વસ્તુ સ્વરૂપના ભેદો જણાવવા પહેલાં દરેક ચીજના નામાદિક ભેદે જણાવવાની જરૂર જ્ઞાનીઓએ માની છે, અને તેથી “નંદીસૂત્રના અધિકારમાં પણ નામાદિ ચાર ભેદ જાણવાની જરૂર રહેશે, માટે અહીં “નદીના નામાદિક ભેદેને વિચાર કરાય છે.
- દરેક પદાર્થના ઓછામાં ઓછા ચાર નિક્ષેપો કરવાના હોવાથી નંદીના પણ નામનંદી, સ્થાપનાનંદી, દ્રવ્યનંદી અને ભાવનંદી એવા ચાર ભેદ જાણવા. આ સૂત્રનું “નંદી’ એવું નામ સૂત્રકારએ કહેલું અને રૂઢ હોવાથી આ સૂત્ર “નામનંદીરૂપ છે. નામ નિક્ષેપ સ્વરૂપ
આ સૂત્ર સંકલિતની અપેક્ષાએ જેમ તૃતીયા તત્પરુષના આધારે નામનંદીરૂપ છે. તેવી જ રીતે વિશકલિતની અપેક્ષાએ કેઈપણ જીવ, કે અજીવનું અગર જીવો કે અજીવોનું “નંદી એવું નામ કેઈપણુ ગુણને અનુસારે કે સ્વેચ્છાએ સ્થાપે તે તે જીવાદિ પદાર્થ પણ “નામનંદી’ કહી શકાય. કારણ કે તે જીવાદિ પણ “નંદી” નામસ્થાપનની અપેક્ષાએ “નંદી” નામથી ઓળખાય છે, એટલે તે તે જીવાદિ પદાર્થોને પણ સાપેક્ષ રીતિએ “નામનંદી” કહી શકાય.
તથા “નંદી” એવી અક્ષરની શ્રેણીને પણ નંદી નામે બેલાતી હેવાથી “નામનંદી” કહી શકાય છે. પણ ચાલુ અધિકારમાં સંકલિતની અપેક્ષાએ જ્ઞાનપંચકના સ્વરૂપને નિરૂપણ કરનાર આ સૂત્રને “નામનંદી.” તરીકે વિરહ્યું છે.
કેટલાક અન્ય દર્શનકારે શબ્દની સર્વત્ર વ્યાપકતા ગણીને તેમ જ શબ્દથી જગતની ઉત્પત્તિ ગણીને સમગ્ર પ્રદાર્થને કેવળ