________________
પુસ્તક ૧-લું
દ્રવ્ય’ શબદનો મર્મ
જો કે દ્રવ્ય શબ્દનો અર્થ ન લેતાં આકકુમારના નિક્ષેપમાં જેમ આદાને દ્રવ્યાક ગણાવતાં માત્ર લેકવ્યવહારથી દ્રવ્યનિક્ષેપ અપ્રધાનપણાને લીધે જણાવ્યું છે, તે રીતે દ્રવ્ય શબ્દને અપ્રધાન અર્થ લઈને આરંભ–પરિગ્રહની આસક્તિના ત્યાગના મુદ્દા સિવાય કરેલા પૂજનને લેકવ્યવહારથી દ્રવ્ય શબ્દને અપ્રધાન અર્થ લઈને દ્રવ્યપૂજા કહી શકાય તે પણ વાસ્તવિક રીતિએ તે તેવાની કરેલી પૂજાને દ્રવ્યપૂજા કહી શકાય જ નહિ, દ્રવ્યપૂજામાં સર્વ વિરતિનું લક્ષ્ય
આ સ્થળે એ શંકા જરૂર થશે કે પૃથ્વીકાય આદિકના આરંભસય પૂજનથી નિરારંભમય સર્વ વિરતિનું ધ્યેય કેવી રીતે સિદ્ધ થઈ શકે? આવી શંકા કરનારે સમજવું જોઈએ કે જેમ જેમ ગુણવાનની ભક્તિ વધારે થાય તેમ તેમ ગુણવાન પ્રત્યે આદરની દશા પણ ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, અને જેમ જેમ ગુણવાન પ્રત્યે આદરની દશા ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, તેમ તેમ ગુણવાનના વચને તરફ શ્રદ્ધાની તીવ્રતા પ્રગટ થાય, અને જેમ જેમ ગુણવાનના વચને તરફ પૂજકની શ્રદ્ધા તીવ્ર–તીવ્રતર થતી જાય તેમ તેમ પૂજક ગુણવાનના વચને પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થાય અને વચન પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થએલે પુરુષ, વચનમાં તન્મય થવાથી તન, મન, ધન, કુટુંબ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા વિગેરે સર્વના ભોગે પણ ગુણવાનના વચન પ્રમાણે વર્તવા તૈયાર થાય અને તેજ સર્વ વિરતિનું સ્વરૂપ છે, એટલે ભગવાનની મૂર્તિના પૂજનથી સર્વ વિરતિરૂ૫ ધ્યેયને પહોંચવાનું બની શકે છે. પૂજાથી વિરતિ–પ્રાપ્તિને અમે
જે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજન કરનારા સવ મનુષ્ય તે જ ભવમાં સર્વ વિરતિને કયેયને સફળપણે પામી શકતા નથી, તે પણ જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ નથી તે કાળમાં પણ એક્ષના