________________
પુસ્તક
૩૭ પ્રતિબંધ કરે કે-જે દેખી નવીન ઉત્પન્ન થનાર દેવતાને તરત તે વાત માલમ પડે.
હવે હરિર્ઝેગમેષી દેવતા ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી વજરત્નથી એ હકીકત પિતાની સભામાં લખે છે કે, ઈદ્ર મહારાજાને હુકમ છે કે “અહિ ઉપજનારાએ મને પ્રતિબંધ કર.” હરિëગમેલી દેવતા ત્યાંથી આવી ગયા.
નવીન દેવતા આ હકીકત વાંચે છે. હકીકત વાંચી પ્રતિબંધ કરવા આવે છે, સ્વપ્ન આપે છે, નરકગતિ, પુણ્ય-પાપના ફળ દેખાડે છે. દેવતા સ્વપ્ન આપે છે ત્યારે આમને આળ જાળ લાગે છે. દેવતા આવી કહે છે કે, આમ તમે દેવસભામાં લખેલ છે તેથી સાક્ષાત્ ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી પ્રતિબધ કરવા આવેલ છું માટે હવે સમજે. છતાં પણ હજુ ઇન્દ્રજાળ સરખું જ માને છે. પ્રતિબેધ પામતા નથી.
પછી તે કેઈક વખત બહાર ફરવા જાય છે ત્યારે દેવતા એક બાજુ ખાઈ બીજી બાજુ અગ્નિ નિકુવે છે. ત્યાં દેવતા હાજર થાય છે અને કહે છે કે, હું તને સ્વપ્નમાં સાક્ષાત કહું છું તે પણ ધ્યાનમાં નથી લેતે, તારું મગજ ફર્યું છે કે શું! ત્યારે તે પૂછે છે કે-શું આ ખાઈ તથા અગ્નિ તે કર્યો છે? હા. તારા લખવાથી તથા ઈન્દ્ર મહારાજ પાસે તે માંગેલું છે. માટે તેને પ્રતિબંધ માટે અમારે પ્રયત્ન છે અને કહે છે કે આ જગતને દાવાનળ તે ઓલાવાય તેવે છે, પણ સંસારને દાવાનળ એલવાય તેવું નથી. તેમ આ સંસારની ભગતૃષ્ણારૂપી ખાઈ કઈ રીતે પણ પુરાય તેવી નથી.
આથી શાસ્ત્રકાર મહારાજા કહે છે કે જે આત્માને સમ્યકત્વ પામવાની પૂર્વભવમાં આટલી તીવ્ર વેશ્યા હતી તેવાને પણ અહિં સમફત્વ પામવાની આટલી મુશ્કેલી છે કારણ કે પહેલા દશમેહની બાંધેલું છે તે આ ભવમાં ઉદયમાં આવ્યું.
દષ્ટાંત તરીકે–એક માણૂસ એક કલેક ગોખવાની પુષ્કળ મહેનત આ.-૪